________________ ૧૫ર શ્રી મુનિપતિ ચરિત્રમ હવે તે કૂતરે પિતાના કાનને ખણવા લાગ્યું. ત્યારે તે શુકન જાણનારે કહ્યું: “હે શેઠ! તમારું કામ અત્યંત સુંદર થશે.” કારણકે– શરછતાં વા ધાત્રા, " દogવસે પુનઃ | - द्रव्यलाभ विजानीयात् , महत्त्व च प्रजायते // માગે જતાં માણસને જે કૂતરે કાનને ખણતો મળે તેને દ્રવ્યલાભ અને મહત્ત્વ મળે તેમાં સંશય નથી. તે સાંભળી શેઠે શુકનની ગાંઠ બાંધી. ત્યાર પછી તે શેઠે પરિવારસહિત તે ઘરમાં પ્રવેશ કર્યો અને સર્વ લોકોને સુંદર ભોજનથી જમાડયા. - હવે કેટલાક દિવસ પછી ભદ્રા શેઠાણીએ રાત્રિએ સ્વપ્નની અંદર, સમુદ્રની અંદર તરતી નાવને જોઈ. ત્યારે તે ભદ્રા શેઠાણુએ તે સ્વપ્નની વાત પિતાના પતિ શેઠ આગળ કહી ત્યારે શેઠે કહ્યું : 88 હે પ્રિયા ! તારા કુલને ઉજજવલ કરનાર પુત્ર તને થશે.” ત્યાર પછી તે ભદ્રા શેઠાણીએ સમય પૂરો થતાં શુભલગ્નમાં સવ સારાં સારાં લક્ષણવાળે પુત્ર થશે. શેઠે મહોત્સવકરવાપૂર્વક તેનું સાગરદનતા એવું નામ પાડયું. પાંચ ધાવમાતાઓથી લાલનપાલન કરાતો તે પુત્ર અનુક્રમે - સવાંગસંપૂર્ણ બત્રીસલક્ષણે આઠ વર્ષને થયો. કહ્યું પણ III III इह भवति सप्तरक्तः, षडुन्नतः पंचसूक्ष्म दीर्घ श्च / ત્રિવિપુત્રપુષ્પી, ટ્રાત્રિરાક્ષઃ પુરુષઃ || P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust