________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 1:57, શેઠે તે પાંજરું હાથમાં લીધું. ત્યારે તે પોપટના યુગલે શેઠને આશીર્વાદ આપ્યા ત્યારે ખુશ થયેલા શેઠે. તે બ્રાહ્મણને પાંચસે સોનામહોર આપીને પોપટ યુગલ સહિત પાંજરું લીધું. ત્યાર પછી શેઠે પિપટ યુગલને પૂછયું : “તમે. મનુષ્યની ભાષામાં કેવી રીતે બોલી શકે છે ?" - પોપટે કહ્યું : “હે શેઠ !. હું દેવની નિમાં ઉત્પન્ન થયેલો છું. માનવ નથી, મારી તમે બધી વાત સાંભળે "-- શુકકથા ધરણેન્દ્ર દેવની સભામાં રહેનાર હું ધરણેન્દ્ર દેવને ચાકર દેવ છું. એક વખત ધરણેન્દ્ર મને હુકમ કર્યો કે હે નંદાવર્તા! તું અહીંથી માનવ લેકમાં જા. વારાણસી નગરીમાં વનની અંદર મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની જીવતસ્વામિની (ભગવંત વિચારતા હોય ત્યારે બનાવડા વેલી) પ્રતિમા છે, ત્યાં જઈ ત્રણે કાળ–સવાર બપોર સાંજ ત્રિસંધ્યાએ તારે પૂજા કરવી અને આશાતના દૂર કરવી.” - તે સાંભળી ખુશ થયેલે હું અહીં આવીને નિરંતર તે પાશ્વનાથ ભગવાનની મૂર્તિની સેવા કરૂં છું. - એક વખત કેઈક વિદ્યાસિદ્ધ પુરુષ આ વનમાં, આવ્યું. તે સિદ્ધની અનેક રાજપુત્ર વેપારીઓ સામે તે વિગેરે કેટલાય સેવા કરતા હતા. એક વખત કોઈ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust