________________ 166. શ્રી મુનિ પતિ ચરિત્ર બહાર નાની આ 3 પિકાર કરે બહારની હવે અહીં તે મુનિભગવંત પણ વિહાર કરતા કરતા અનુક્રમે તે જ નગરમાં આવ્યા અને ભિક્ષા માટે ફરતા ફરતા ભદ્રાના જ ઘેર ગયા અને ભદ્રાએ તેમને ઓળખ્યા. ત્યારે તે દુષ્ટાએ એમ વિચાર્યું : “અરે આ મારો ભરથાર જે મારું ચરિત્ર બીજાઓની આગળ કહેશે તો મારે અહી રહેવું દુઃખદાયી બનશે.” એમ વિચારી તે ભદ્રાએ આહારની અંદર ગુપ્ત રીતે પોતાની એક સોનાની વીંટી મુનિને આપી અને મુનિ ઘરની બહાર નીકળતાંની સાથે જ તેણીએ આ રીતે પકાર કર્યો કે, “હે લેકો! જલ્દી આવે, જલ્દી આ-દે દોડે, આ મુનિવેષધારી રે મારી સેનાની વીટી લઈ લીધી છે. તે સાંભળી ઘણું લેકો ભેગા થઈ ગયા અને કેટવાલને બોલાવ્યા. ત્યારે તે કોટવાલે મુનિનાં ઉપકરણ વિગેરે તપાસ્યાં તો તેમના આહારની અંદરથી નીકળેલી તે વીંટીને જોઈને કેટવાલ તે મુનિને બાંધીને ચૌટામાં લઈ ગયો. અહી ગેખમાં ઊભેલી તે ગમતી ધાવમાતાએ તેમને ઓળખ્યા. એટલે મોટા ઘાટે રડતી રડતી તે રાજા પાસે ગઈ ત્યારે રાજાએ પૂછ્યું: “હે માતા તમે શા માટે રડે છે ?" તે ગમતીએ કહ્યું : “હે પુત્ર! આ વિડંબના પમાડાતા તમારા પિતા છે.” તે સાંભળી આશ્ચર્ય પામતે અને હૃદયમાં દુઃખી થતો રાજા જલદી મુનિની પાસે જઈને તે મુનિને બંધનમાંથી છોડાવી વંદન કર્યું, ત્યારે ગોમતીએ પૂર્વમાં બની ગયેલી બધી વાત મુનિની સમક્ષ રાજાને જણાવી. ત્યારે ક્રોધે ભરાયેલા રાજાએ તે ભદ્રા અને તાપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust