________________ 164 શ્રી મુનપતિ ચરિત્રમ તો આ તો હમણાં પુત્રનો વિનાશ કરશે. એમ વિચારી જલ્દી જલદી તે ધાવમાતા નિશાળે–ગઈ અને ત્યાં જઈ સાગરદત્તને કાખમાં લઈને ચાલતી ચાલતી ટ્રે દિવસે ચંપાનગરીના ઉપવનમાં ગઈ. - હવે એટલામાં જ તે નગરીને રાજા અપુત્રીઓ મરી ગયા. તેથી પ્રધાન વિગેરેએ મળીને પાંચ દિવ્ય અધિવાસિત તૈયાર કર્યા, તે દિવ્ય જે ઉપવનમાં સાગરદત્ત સૂતો હતો ત્યાં ગયાં. " હાથીએ જલથી ભરેલા કલશથી તેનો અભિષેક કર્યો. અને ઘોડાએ હેવાર કર્યો. " તે જ વખતે પ્રધાન વિગેરેએ મળીને તે સાગરદત્તને ચંપાનગરીના રાજ સિંહાસન ઉપર સ્થાપન કર્યો અને ધાત્રીવાહન એવું તેનું નામ પાડયુ! હવે અહીં તે તાપસની સાથે વિલાસ કરવામાં તે દુષ્ટ ભદ્રાએ બધાં ધનને વિનાશ કર્યો. દાસી વિગેરે બધે પરિવાર પોતપોતાના સ્થાને ચાલ્યો ગયે. હવેલી વિગેરે પડી ગયું. >> આ બધું થઈ ગયા બાદ કેટલેક વર્ષે શેઠ પોતાનું કામ પતાવીને જ્યારે ઘેર આવ્યા અને ઘેર આવી અહીં તહીં જેવા લાગ્યા અને પુત્ર વિગેરે કોઈને નહીં જોતાં શેઠે પત્નીને પૂછયું—પણ તેણે કંઈ ઉત્તર ન આપે. ત્યારે શેઠે પિોપટને પૂછ્યું: “હે શુકરાજ !" મારા ઘરની આવી અવસ્થા કેમ દેખાય છે? સાચું કહે ! ત્યારે પિપટે | IIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust