________________ 162 શ્રી મુનિ પતિ ચરિત્રમ કલગીને ખાય તેને સાત દિવસની અંદર રાજ્ય મળે. એ સાંભળીને ખુશ થયેલા તે તાપસે ભૂદેવને રવાના કરીને ભદ્રા શેઠાણીને કહ્યું: “હે ભદ્રા! આ કૂકડાનું કલગી સહિતનું માંસ મને આપ.” તે સાંભળી ભદ્રાએ કહ્યું: " હે પ્રાણનાથ ! આ કૂકડો તે શેઠને અત્યંત વહાલે છે, તો એને જે હું મારીશ તો શેઠને હું પછી જવાબ શું આપું?” દ, તાપસે કહ્યું: “હે પ્રિયા ! જે તને મારાથી પ્રોજન હોય તે તું આ ફંકડાને મારીને તેનું માંસ મને જમાડ. અને એમ નહીં કરે તો હું ચાલ્યો જઈશ” તે સાંભળી તે પાપિણ ભદ્રા શેઠાણીએ તે કૂકડાને મારી નાખ્યું અને તેનું માંસ પકાવ્યું. તે છે - હવે તે તાપસ હાવા માટે સરોવર ગયે તે જ વખતે નિશાળેથી આવેલા સાગરચંદ્ર મા પાસે ભેજન માણ્યું ત્યારે તેની માએ કહ્યું: “હે પુત્ર, ઠંડું ભજન તો અત્યારે કંઈ નથી; પણ આ માંસ પકાવ્યું છે. એમ કહીને શેઠાણુએ તે સાગરચંદ્રને થોડુંક તે કૂકડાનું માંસ આપ્યું તેની અંદર કૂકડાની કલગી તેના ખાણામાં ગઈ. - અને સાગરચંદ્ર તે ખાધી અને ત્યાર પછી તે તો પાછો નિશાળે ગયો. - હવે સ્નાન પૂજા ધ્યાન સ્મરણ વિગેરે બધું પતાવીને તે તાપસ ઘેર આવી હર્ષોલ્લાસપૂર્વક જ્યારે ખાવા બેઠે તે વખતે તે માંસની અંદર કૂકડાની કલગી નહી જેઈને રોષે ભરાયેલે ભદ્રાને કહેવા લાગ્યા: “હે પ્રિયા ! આમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust