________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 163 કલગી ?" કેમ કયાંય દેખાતી નથી, તેણીએ કહ્યું: " હે પ્રાણેશ! પુત્ર વિના આ માંસ કોઈ એ ખાધું નથી.” તે સાંભળી ક્રોધાયમાન થયેલા તાપસે ભદ્રાને કહ્યું કે : “હે પ્રિયા ! હવે જે તું તારા પુત્રનું પેટ ફાડીને તે કલગી તેમાંથી કાઢીને મને નહીં આપે તો હું ચાલ્યો જઈશ. તે શેઠાણીએ કહ્યું: “હે પ્રિય ! આવું નિદા થાય એવું અને અસંબધ કાર્ય હું કેમ કરી શકું?” છતાં તે તાપસના અત્યંત આગ્રહથી કામભેગની આસક્તિથી વિહુલ ચિત્તવાળી તેણે તે પણ સ્વીકાર્યું. - આ બધી વાત સાંભળીને ત્યાં રહેલી ગોમતી નામની બાળકની ધાવમાતાએ વિચાર્યું: અહો ! આ શેઠાણી તો કામભેગમાં જ આસક્ત છે, તો આ કુલટા આવું પુત્રને મારી નાખવાનું અકાય પણ કરી બેસશે. કારણ આ ગામની ખવાનુ જ આસકા છે છે. ખરેખર ! સ્ત્રીઓનું ચરિત્ર હૃદયથી કરાતી ક૯૫નાની બહાર છે. નારીચરિત્રને તો બ્રહ્મા પણ જાણી શકતા નથી. તે માનવે તો શું જાણી શકે?” સ્ત્રીઓ–વિદ્યા વિનાને હાય, કુલવાન ન હોય અને કેઈ તેને સારો ન ગણતું હોય તેવા પણું નજીકમાં રહેલા પુરુષને સેવે છે. લગભગ રાજાઓ, સ્ત્રીઓ, વેલડીઓ, નિરંતર નજીકમાં રહેલાને જ વળગી રહે છે.” ' . ' - “ભેગમાં આસક્ત સ્ત્રીઓ પતિ, પુત્ર, ભાઈ ગમે તેને પણ ક્ષણ વારમાં પ્રાણનેય સંશય હોય તેવા અકાચમાં નાખે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust