________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 161 તારે પોપટયુગલ અને આ કૂકડે સારી રીતે રાખવા ગ્ય છે.” એમ કહી શેઠ તે દેશાંતર જવા નીકળ્યા. - - હવે અહીં ખરાબશીલવાળી શેઠની પત્નીએ ધીમે ધીમે તે તાપસને વશ કર્યો, પિતાને આધીન કર્યો એટલે તે તાપસ શેઠની પત્ની સાથે ભોગવિલાસ કરતો રહે છે અને દ્રવ્ય વિગેરેને પિતાની ઈચ્છા મુજબ વિનાશ પમાડે છે. : એક વખત ઘરમાં આવતા તે તાપસને પોપટયુગલે છે. ત્યારે રોષે ભરાયેલી પિપટીએ તે તાપસને કહ્યું કે “અરે દુષ્ટ પાપી! તું ઘરમાં કેમ આવે છે?” ત્યારે પિોપટે પોપટીને કહ્યું: “હે પ્રિયા ! હમણાં આપણે બોલવાનો સમય નથી.” ત્યારે પિપટીએ કહ્યું : “હે સ્વામી! તું તો મૂર્ખાઓને અગ્રેસર-મૂર્ખશિરોમણિ છે; કારણ કે આ ઘર અને એની સ્ત્રીનું રક્ષણ કરવાનું શેઠે આપણને સેપ્યું છે. આ દુષ્ટ તાપસ હંમેશાં શેઠાણું સાથે ભોગવિલાસ કરે છે અને દ્રવ્યને વિનાશ કરે છે તે આ બધાની આપણાથી ઉપેક્ષા કેમ કરી શકાય?” આમ તે બંનેની વાતચીત સાંભળીને રોષે ભરાયેલી ભદ્રા શેઠાણ એટલામાં તેને મારી નાખવા માટે પાંજરામાંથી બહાર કાઢે છે તેટલામાં તે તે પોપટી ઊડીને આકાશમાં કયાંક ચાલી ગઈ અને પોપટ મૌન રાખીને રહ્યો. ' હવે એક વખત ભૂદેવ નામને કઈક નિમિત્ત જાણુનાર ત્યાં આવ્યું ત્યારે તે તાપસે તેને પૂછ્યું: “હે ભૂદેવ ! આ કૂકડાને ક ગુણ છે? તેણે કહ્યું જે આ કૂકડાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust