________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 159 જોઈને રોષે ભરાયેલા તે મારા સ્વામીએ મને શાપ આપે કે “હે નિપુણ્ય તું હવે અહીં જ વનમાં પિપટ ચુગલ થઈને રહે, તે વખતે મેં મારા સ્વામીને ઘણી વિનંતિ કરી તે મારા સ્વામીએ કહ્યું : “રાજગૃહ નગરમાં રહેલા કંઠે શેઠની સેવા કરવાથી તારે શાપ દૂર થશે. . . - ત્યારથી હું પોપટ યુગલરૂપે થઈને વનમાં ઝાડ ઉપર રહેલ હતા. આ બાજુ આ નિર્ધન બ્રાહ્મણ દરિદ્રપણાથી હારીથાકી ગયેલે તે જ ઝાડની નીચે આવ્યું અને મોટા શબ્દ રડવા લાગ્યું. ત્યારે મેં તે બ્રાહ્મણને કહ્યું : “હે બ્રાહ્મણ તું અમને બંનેને અહીંથી લઈ જઈને રાજગૃહ નગરમાં કઠ શેઠની પાસે જા. તે શેઠ અમને બંનેને ગ્રહણ કરી તને પાંચસે સેનામહોર આપશે.” શુક કથા સમાપ્ત A , આમ હે શેઠ મેં મારી બધી વાત તમારી આગળ કરી. પણ હે શેઠ! આ મારૂં ચરિત્ર તમારે કેઈની આગળ કહેવું નહીં અને જે કહેશે તે તમને મેટું વિન આવશે. શેઠે પણ તે વાત સ્વીકારીને તે પિપટ યુગલને સ્વાદિષ્ટ ફલોથી પાષણ આપતા પાંજરામાં રહેલા તે યુગલતું પાલન કરતા હતા. . . . . . . . . હવે અહીં તે શેઠના હાટે કઈક એક તાપસ ભિક્ષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust