________________ : 158 શ્રી મુનિપતિ ચરિત્રમ ગેવાળે તે સિદ્ધને કહ્યું કેઃ “હે સ્વામીમારા ઉપર મહેરબાની કરીને મને કંઈક આપો.” સિધે ચિડાઈને કહ્યું: “રે જા પર હું ફિટુ " આ સાંભળી શેવાળે મનમાં વિચાર્યું કે ખરેખર ! આ સિધેિ મને આ મંત્ર આપે. એમ વિચારીને તેણે જિનમંદિરમાં જઈને Kરે જા પર હું ફિટૂ " એ મંત્રને ત્રણ દિવસ સુધી જાપ કર્યો અને તે વખતે મેં તેને અનેક રીતે બીવડાવ્યો, પણ તે ભય પામે, નહીં ત્યારે આ કૌતુકથી ચમત્કાર પામેલે તે મૂર્તિને અધિષ્ઠાયક દેવ એવા મેં પ્રત્યક્ષ થઈને કહ્યું : “હે ગોપ ! હું તારા ઉપર તુષ્ટ થયે છું. તું વરદાન માગ. ગોવાળે કહ્યું “મારે ઘેર રહેલા કોઠારને રતનથી ભરી દે” અને મેં પણ તેની માગણી પ્રમાણે - કર્યું. તેથી આ ગોવાલે ઘેર જઈને રત્નથી ભરેલ કોઠાર જોઈને ખુશ ખુશ થઈ ગયે અને તેમાંથી કેટલાંક ૨ને લઈને તે સિદ્ધ પુરુષની પાસે જઈ ભેટ કર્યા. ' ' સિધે કહ્યું : “હે ગોપાલ! તેં આ રત્ન કયાંથી મેળવ્યો” તેણે કહ્યું: “હે સ્વામી ! આપે કહેલા મંત્રના - જાપથી મેં આ રને પ્રાપ્ત કર્યા છે, ત્યારે તે સિદ્ધ પુરુષે વિચાર્યું. મેં તો આને રેષમાં કહ્યું હતું પણ આને વિશ્વાસ-શ્રદ્ધા ફલીભુત થઈ * * - હવે તે વખતે હું મૂર્તિની પૂજા કર્યા સિવાય જ - જ્યારે તે ગોપાલના ઘેર રને આપવા ગયેલ હતો તે જ વખતે મારા સ્વામી ધરણેન્દ્ર તે જિનમંદિરમાં આવ્યા અને એ આવ્યા તે વખતે જિનમૂર્તિને નહીં પૂજાયેલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust