________________ "156 શ્રી મુનિપતિ ચરિત્રમ આવું નહીં સાંભળવા જેવું વાક્ય તમે મને કેમ સંભળાવું તમારા વિના નિરાધાર થઈ ગયેલી હું અહીં કઈ રીતે રહી શકીશ ? કારણકે नारीणां प्रिय आधार :, स्वपुत्रस्तु दितीयफ : / शून्य शुभमते स्वामिन् !, कथ्यते ति मुहुर्मुहु : // सा जिह्वा शतघा भूता, दिशा दिशि शगता दरम् / ચરા બાશ રછ રવ - મિક્ષરમારસે | સ્ત્રીઓને પહેલે આધાર પિતાનો પતિ, બીજે આધાર તેને પુત્ર, હે શ્રેષ્ઠ બુદ્ધિવાળા સ્વામી ! બાકી બધું શૂન્ય છે આ સંબંધી વારંવાર હું આપને શું કહું? હે પ્રાણુવલભ! જે તું જા એવા અક્ષરે બોલાય તે જીભના સેંકડે ટુકડા થઈ જાય અને તે ટુકડા દરેક દિશામાં ફેલાઈ જાય. તે સાંભળી શેઠે કહ્યું : " પ્રાણથી પણુ, અધિક હે 'પ્રિયા ! આ તો રાજાનું કામ છે, કારણકે રાજા તે જગતમાં દુસ્તર કહેવાય છે–કામ કર્યા સિવાય ચાલે જ નહીં, તેથી તેનું આ કામ કરીને હું જલદી પાછો આવી જઈશ.” ત્યારે તેની પત્નીએ કહ્યું : " જે તમારે પરદેશમાં જવું જ પડે તેમ હોય તો મારા માટે અહીં કંઈક આલંબન મને શાંતિ રહે તેવું આપીને જજે. " હવે એટલામાં હાટમાં બેઠેલા શેઠની પાસે હાથમાં બે પોપટ ચગલવાળું પાંજરું લઈ એક બાદ આજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust