________________ 154 શ્રી મુનિ પતિ ચરિત્રમ્ લાલ આંખેવાળાને લક્ષમી છોડતી નથી, સુવર્ણ જેવી પીળી આંખવાળાને અર્થ છેડતો નથી, લાંબા હાથવાળાને સત્તા છોડતી નથી અને માંસથી ભરપુર પુષ્ટ માણસને સુખ છેડતું નથી. . * * * જે પુરૂષની છાતી વિશાલ હોય તે ઘણું ધન ધાન્યને ભેગવનાર થાય છે, જેનું માથું વિશાલ હોય તે માટે રાજા થાય છે, જેની કેડ વિશાલ હોય, ઘણી સ્ત્રીઓ અને. ઘણું પુત્રવાળો થાય છે અને જેના પગ વિશાલ હોય તે હંમેશાં સુખી રહે છે. . !" . ચક્ષુમાં સ્નેહ હોય તો સૌભાગ્યવાળા થાય છે. દાંતસ્નિગ્ધ હોય તે સારું ભેજન મળે છે અને પગમાં સ્નિગ્ધતા હોય તે વાહન મળે છે. છે તેમજ– . . . . . નીચેની બાબતે રેખાથી સમજાવી– સેતુબંધ, વજબંધ, ઊર્ધ્વ રેખા, અંકુશ જવ, શંખ છીપ, સશસ્થંભ, સ્તૂપ, વાવ, છત્ર ધજાપતાકા, તોરણ, સમુદ્ર, કાકપદ, ઘર, ઓરિસો, મત્સ્ય, મગર, કાચ, કમળ ચામર, શ્રીવત્સ, રથ, કળશ, કમંડલ, માળ, સ્વસ્તિક, વૃક્ષ, ઉપરોકત બધાં ચિહને રેખાથી જાણવો. ત્યારપછી તે શેઠે પિતાના તે પુત્રને સારા મુહૂ પાઠશાળામાં ભણવા મૂક-કારણ કે- ' . ' 1 - સારા મુહુર્ત કરાયેલું કામ બુદ્ધિ અને લાભ માટે થાય છે. સારા મુહૂર્તે સ્થાપન કરાયેલા ગૌતમ સર્વલબ્ધિધારી થયા. : ", " . " , P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust