________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 15t ખૂણામાં થાય તો હાનિ, દક્ષિણ દિશામાં મરણ, પશ્ચિમ દિશામાં ઉત્કૃષ્ટ સંપત્તિ, વાયવ્ય ખુણામાં સુખની વાર્તા, ઉત્તર દિશામાં ધન લાભ, ઈશાન ખુણામાં લહમી અને વિજય અને મધ્યસ્થાનમાં છીંક થાય તો રાજ્ય મળે છે. માગે, રહેલાને એકસામટી છીંક આવે તે તે મનુષ્યનું મરણ થાય છે. દક્ષિણ દિશામાં છીંક આવે તો પણ કામ છોડી દેવું જોઈએ અને ડાબા પડખે આવે તો સ્થિતિની સિદ્ધિ કરનારી થાય છે. તે હે શેઠ આ સમયે ઘરમાં વાસ કરવાથી તમને માટે ઉદ્વેગ થશે, તે સાંભળી શેઠે તે મુહૂર્ત છોડી બીજા મુહૂર્તે તે મહેલમાં પ્રવેશ કર્યો. તે વખતે એક કૂતરે મેંઢામાં ભક્ષ્ય લઈને જમણા પડખેથી આવીને ડાબા પડખે ઊભો રહ્યો. તે વખતે શેઠે પૂછેલા શુકન જાણનારે કહ્યું : “હે શેઠ! તમારું કામ અત્યંત શ્રેષ્ઠ થશે. . . . . કારણ કે , " , છતાં થતા શ્વાસ્થા–ક્ષિણાવર્તઃ સવંageતરા નૂન, મવતિ વાuિતાણા | છતાં ન્ન થયા ને, દ્રરસે ઘમક્ષ |.. મિનાશકારાદિ, પ્રાતિ પુણેકવન્ II માણસને કયાંય જતાં કૂતરો ને જમણેથી ડાબો જાય તે સર્વ સિદ્ધિ અને ઈચ્છિત આપનાર થાય. * અને જે કયાંય જતાં કૂતરો વિષ્ટા ખાતો હોય તે તે પુરુષ નિચે મિષ્ટાન્ન અને મીઠું પાણી મેળવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust