________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 147 છે.” માટે ખૂબ સારી રીતે બુદ્ધિપૂર્વક વિચારીને તે સિંહણે કહ્યું : “બંને સખીઓ! તમે બંને વમન-ઉલટી કરો જેથી તમારા બંનેમાંથી કોણ સાચું, કણ ખોટું તે હું નક્કી કરી શકું !" ત્યારે મૃગલીએ જલદી વમન કર્યું અને તેમાંથી સૂકાં ઘાસ વિગેરે નીકળ્યું. ત્યારપછી શિયાળને પણ સિંહણે બળાત્કાર કરી, ખૂબ આગ્રહ કરી વમન કરાવ્યું તે તેમાંથી હાડકાં, ચામડી, માંસના ટુકડા નીકળ્યા. ત્યારે તે સિંહણે શિયાળને જલદી મારી નાખી અને મૃગલીનું સારી રીતે સન્માન કર્યું. . ' સિંહણુ કથા સમાપ્ત આ રીતે હે કુંચિક શેઠ, જેમ તે સિંહણ પશુ હોવા છતાં પણ તેણે વિચાર કર્યો, તેવી રીતે તારે પણ ખૂબ વિચાર કરીને નિર્ણય કરવો જોઈએ. કુંચિક શેઠે કહ્યું : “હે ભગવન ! તમે તે સિંહ જેવા કૃતગ્ન થયા.” મુનિએ કહ્યું : ) સિંહની વળી શું વાત છે તે કહો !" શેઠે કહ્યું- .: ''' સિંહ કથા . . . . . " Sii હિમવંત પર્વતની નજીકમાં એક તાપને આશ્રમ ન હતો. તેની નજીકમાં ગુફામાં એક નિશાચર-રાક્ષસ રહેતા હતું અને તે તાપસની સોબતથી દયાળુ થ હતો અને. તેઓની ભક્તિ કરતો પિતાને સમય વિતાવતા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust