________________ 144 શ્રી મુનિપતિ ચરિત્ર મારી તે નળીયાને મારી નાખ્યો. ત્યાર પછી તે પેતે. પોતાને ઘેર આવી પુત્રને જીવતો અને તેની પડખે મરેલા. સાપને જોઈને જીવતાં સુધી મહાદુ:ખી દુ:ખી થઈ. A : ચારપત્ની દેવીની કથા સમાપ્ત એ રીતે હે શેઠતમે પણ વગર વિચાચે કામ કરશે તો દુઃખી થશે. કુંચિક શેઠે કહ્યું : “હે ભગવન! તમે તો ખરેખર પામર જેવા થયા તે આ પ્રમાણે . . . . # પામર કથા નાગરવેલ, કેતકી, માલતી, ચંપક, અશેક, જાયફળ. લવીંગ, કેકેલ, બીજોરા, વિગેરે વૃક્ષોની શ્રેણિથી સુશોભિત. કેઈક વનમાં મદથી ઉન્મત થયેલ, સફેદ વર્ણવાળે. કે એક હાથી સાતસો હાથણીઓ સાથે કીડા-આનંદ કલેલ કરતો રહેતો હતે. ..! - vi * હવે એક વાતમાં ભમતા તે હાથીના પગમાં એક ખીલે વાગ્યો. તેથી, તે અત્યંત પીડા પામતે, પૃથ્વી. ઉપર પડી ગયે. અને એ રીતે ભૂખથી પીડાતા તેના સાત દિવસ વ્યતીત થયા. - અહીં એક હાથણીએ કેઈ એક ખેતરમાં એક પામરને સુતેલે જોયું અને તે હાથણીએ તેને સૂંઢથી ઉપાડીને હાથી પાસે લાવીને મૂકો. ત્યારે તે પામરે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust