________________ * 142 શ્રી મુનિ પતિ ચરિત્રમ એમ પૂછયું -“હે સ્વામી ! આ વિમાનમાં હવે કઈ દેવી આવશે કે નહીં?” ત્યારે તે દેવે કહ્યું : “વનની * અંદર જે એક વાનરી છે તે જ મરીને અહી દેવી પણે * ઉત્પન્ન થશે.” તે સાંભળી તે દેવામાં એક દેવ વાઘનું રૂપ ધરીને તે વાનરીની પરીક્ષા કરવા માટે અહીં આવ્યો. આમ દેવશક્તિના કારણે તે વાઘ મનુષ્યની ભાષામાં બેલતે હતે. આમ ગુરુ ભગવંતનાં વચન સાંભળીને જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, તે રાજાએ પિતાના પુત્રને રાજ્ય ઉપર - સ્થાપન કરીને તે જ ગુરુ ભગવંત પાસે સંયમ લીધું અને કોઈપણ જાતના દોષ લગાડયા સિવાય-નિરતિચાર ચારિત્ર પામીને તે જ સૌ ધર્મ દેવલોકમાં તે રાજા દેવપણે ઉત્પન્ન થયે. નિષાદ સ્થા સમાપ્ત આ પ્રમાણે કથા કહીને કુંચિક શેઠે મુનિને કહ્યું : * 88 હે મુનિ ભગવંત! તમે પણ નિષાદની જેમ કૃતનપણું જ કર્યું " મુનિએ કહ્યું : “હે શેઠ! તમે આવું વિરુદ્ધ આ વાક્ય બોલ્યા. હું કલંક આપવાથી સજજનેના મનમાં મેટું દુઃખ પેદા થાય છે, જેમ દેવી નામની ચેર પત્નીને - સંતાપ થા, ' , " . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust