________________ શ્રી મુનિપતિ ચરિત્રમ ચેરપત્ની દેવીની કથા તે આ પ્રમાણે : મગધ દેશમાં કેઈએક ગામમાં વીર નામનો ચાર રહેતે હતો. તેના ઘરમાં દેવી નામની તેની પત્ની હતી તે ચોર રેજ ચેરી કરતો હતો. - હવે એક વખત તે ચોરના ઘરની ભીંતના બીલમાં એક નેળીય વીયાણી અને ત્યાર પછી એક વખત તે ચારપત્ની દેવીએ પણ એક પુત્રને જન્મ આપે. આમ તે નળયો અને દેવીને પુત્ર પરસ્પર એક બીજા મળીને જ રહેતા હતા. - હવે એક વખત તે દેવી પિતાના પુત્રને માંચીમાં સુવાડીને અને નેળીયાને પણ તેની પાસે મૂકીને પોતે પાડેશને ઘેર અનાજ ખાંડવા માટે ગઈ - હવે આ બાજુ દેવી પુત્રની માંચીની પડખેના બીલમાંથી એક સાપ નીકળે. તે સાપને જોઈને નોળીયાએ જલદી તે સાપના ટુકડે ટુકડા કરી નાખ્યા. તે નેળીયાએ વિચાર્યું કે આ બાબતની હું મારી માને (દેવીને) પહેલી જ હું વધામણી આપું. એમ વિચારી તે નળીઓ જ્યાં તે દેવી અનાજ ખાંડતી હતી ત્યાં ગયે. ત્યારે લેહી ખરડાયેલાં અંગવાળા તે નેળીયાને જોઈને દેવીએ વિચાર્યું કે અહે ! આ દુટે તે મારા પુત્રને ખરેખર મારી નાખ્યાં. એમ વિચારી તે દેવીએ સાંબેલું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust