________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 137 જયારે ચાલવા લાગ્યો ત્યારે તે વાનરને પણ પોતાની સાથે લઈ ગયે. ત્યાં તે રાજા તે વાનરને રોજ મીઠાઈ જમાડવા લાગ્યો. આંબા-કેરી, ફળ વિગેરે ફળ આપવા લાગ્યો અને ત્યાર પછી પણ રાજા તે વાનરના ઉપકારને ચાદ કરતે વસ્ત્ર આભુષણ વિગેરેથી તેને શણગારીને તેને પોતાને અંગરક્ષક બનાવ્યા. , હવે એક વખત વસંત તુ આવતાં તે રાજા વનમાં ‘જઈને હીંડેળાની કીડા, જલક્રીડા, ફૂલ એકઠાં કરવા વિગેરે કરી થાકી જઈ ઝાડના છાંયડામાં સૂઈ ગયો. - ત્યારે તે વાનર હાથમાં તલવાર લઈને તેના -અંગરક્ષક તરીકે ઊભો રહ્યો. - હવે અહીં રાજાના શરીર ઉપર એક ભમર બેઠે ત્યારે પોતાના માલીક ભક્તિ કરી રહેલા તે વાનરે તે ભમરા ઉપર તલવારને ઘા કર્યો, ભમરો તો ઊડી ગયે પણ તેથી ઉલટે રાજા મરી ગયે. 1. વાનર થા સમાપ્ત આ કારણે તે નિષાદ! તું પણ આ વાનરને વિશ્વાસ ન કર. તે સાંભળી તે દુષ્ટ ભિલે તે વાનરીને જલદી વાઘની પાસે નીચે પાડી દીધી. ત્યારે તે વાઘે તે વાનરીને કહ્યું : “હે ભદ્ર! વાનરી! તારે હવે તારા મનમાં દુ: ખ લાવવા જેવું નથી કારણકે જેવા પુરુષને સેવીએ-સેબત કરીએ, તેવું જ તેનાથી ફલ મેળવીએ તેમાં સંદેહ નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust