________________ 136 શ્રી મુનિપતિ ચરિત્રમ તે નિષાદને નીચે નાખે નહીં. ત્યારે તે વાઘ ત્યાં જ એસીને આ પ્રમાણે વિચારવા લાગ્યા કે ખરેખર ! આ વાનરી કેટલા નિશ્ચલ સ્થિર સ્વભાવવાળી છે. . આ તે વાર પછી જાગતા રહેલા તે ભિલ્લના ખેાળામાં માથું મૂકીને તે વાનરી ઊંઘી ગઈ. ત્યારે તે વાઘ તે ભિલ્લને કહેવા લાગ્યો : “હે ભિલ ! તું આ વાનરીને વિશ્વાસ ન રાખીશ. જે તું તારું પિતાનું હિત ઈચ્છતો હોય તે સાત સાત દિવસના ભુખ્યા મને આ વાનરી તું સેંપી દે. તું સુખેથી જીવતો રહેલો તારા પોતાના સ્થાને જા.” આ સંબંધમાં રાજાના પ્રાણ લેનાર વાનરની કથા તું સાંભળ વાનર કથા નાગપુર નગરમાં પાવક નામને મેત દ્ધિવાળો રાજા હતો. એક વખત ઊંધી શિખામણ પામેલા ઘોડાથી અપહરણ કરાયેલે ભયંકર જંગલમાં આવી પડે. હવે ત્યાં તે ભુપે અને તરસ્ય એકલો ચારે બાજુ પરિભ્રમણ કરતો હતો ત્યાં તે રાજને એક વાનર મળે. તે વાનરે સુંદર સ્વાદિષ્ટ ફળ લાવીને તે રાજાને આપ્યાં અને તે વાનરે નિર્મળ પાણીથી ભરેલું મેટું સરોવર તે રાજાને બતાવ્યું, ત્યારે તે રાજા ફળ ખાઈને અને પાણી પીને જેટલામાં સુખપૂર્વક ઝાડની છાયામાં બેઠે તેટલામાં તે પાછળ રહી ગયેલું તેનું સર્વ સૈન્ય ત્યાં આવી પહોંચ્યું. ત્યાર પછી પોતાના નગર તરફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust