________________ 134 શ્રી મુનિપતિ ચરિત્ર, પહેલાં આ દયાળુ બ્રાહ્મણે જંગલની અંદર કૂવામાંથી સાપ, વાઘ અને વાનરને બહાર કાઢયા અને ત્યારપછી ચેથા સેનીને પણ કૂવામાંથી બહાર કાઢો. ત્યારે સાપ, વાઘ, વાનર અને સેની બધાએ આ બ્રાહ્મણને કહ્યું: “હે બ્રાહ્મણ! તમે અમારા ઉપર મેટો ઉપકાર કર્યો છે, તો તમે ક્યારેક મથુરામાં આવે” એમ કહીને તે બધા પોતાના સ્થાને ગયા. ત્યારપછી આ બ્રાહ્મણ પણ તીર્થ યાત્રામાં ચારે બાજુ ભ્રમણ કરતો કરતો અહીં આવ્યું ત્યારે વાનરે સારાં ફૂલે લાવી તેને સત્કાર કર્યો. વાઘે પણ આ પુરુષના સત્કાર માટે તમારા પુત્રનો વિનાશ કરીને તેનું આભરણ લાવી બ્રાહ્મણને આપ્યું. - હવે આ બિચારો ભોળો બ્રાહ્મણ સેનીને મળવા માટે આવ્યા અને વાઘે આપેલું આભરણ તે સનીને બતાવ્યું. ત્યારે તે સનીએ તે આભરણને ઓળખીને કૃતપણે તે બ્રાહ્મણના (ઉપકારને ભૂલી જઈ અપકાર કરવા તૈયાર થઈને) તમને જણાવ્યું અને તમે તે બ્રાહ્મણને ફાંસીને માંચડે એક પણ ભાગ્ય–ગથી તે માર્ગે જતાં વચમાં આવતા સપે તે બ્રાહ્મણને જોયો અને પિતાના ઉપકારી તરીકે ઓળખ્યો. ત્યારે તે સાપે આ બ્રાહ્મણે પિતાના ઉપર કરેલ ઉપકારને યાદ કરી તેને દુઃખમાંથી છેડાવવા ઉપવનમાં આવી તમારી પુત્રીને ડંખ દીધો છે, તો હે નાથ! જા આ બ્રાહાણને તમે છેડી દેશે તો જ તમારી પુત્રી જીવશે.” . તે સાંભળી રાજાએ કહ્યું છે તો તે સંબંધમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust