________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 139 . હવે તે વાનરીએ તે ભઠ્ઠને ઉઠાડીને ફળો આપીને , પોતાના સંતાનની તપાસ કરવા માટે તે ભલ્લની સાથે, વનની અંદર અહીંથી તહીં ફરવા લાગી. તે વખતે તે દુષ્ટ ભીલે પિતાના હૃદયમાં વિચાર્યું કે આજે તો મને. માંસ વિગેરે કંઈ મળ્યું જ નથી, આમ નિષ્ફળ થયેલો હું કેવી રીતે ઘેર જાઉં ? એમ વિચારી તે દુષ્ટ ભીલે . તે જ સુશીલ વાનરીને લાકડીના વિ.ના પ્રહારોથી મારી નાખી. ત્યારપછી તે ભીલ્લ તે વાનરીને લઈને જેટલામાં, ઘેર જાય છે, તેટલા માં તે જ વાઘ તે ભીલને મળે. વાઘે. કહ્યું : " અરે દુખ ! તે આ શું કર્યું ? જે વાનરીએ તને ભાઈની જેમ પાળે–પોળ્યો તેના જ તેં પ્રાણ લીધા ?" આથી તારૂં મેંઢું જોવામાં પણ પાપ છે.” તારી હું હત્યા કરું તોય મને પાપ લાગે, તેથી તને હું પણ જીવતો જવા દઉં છું” એમ કહી તે વાઘ ચાલ્યો ગયો. હવે તે ભીલ જ્યારે ઘેર આવ્યો ત્યારે ખરાબ વર્તન જાણીને રાજાએ એ પ્રમાણે વિચાર્યું કે હું વાનરેનું રક્ષણ કરૂં છું; છતાં, આ દુષ્ટાત્માએ પોતાનાં બચ્ચાં સહિત સુશીલ વાનરીને મારી નાખી. માટે એણે મારી આજ્ઞાને ભંગ કર્યો છે. તેથી મારે એને હણવો જ જોઈએ. કહ્યું પણ છે કે આજ્ઞાભંગ નરેન્દ્રાણુ, ગુરુણું માનમર્દનમ !. કુલટા ચ હે નારી, અશસ્ત્રવધ ઉતે " રાજાઓની આજ્ઞાન ભંગ, મેટાઓના માનની હાનિ, અને ઘરમાં કુલટા–વ્યભિચારિણી સ્ત્રી એ ત્રણે વગર શà હણાયેલા જેવા જ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust