________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 135 તમારા કહેલા ઉપર વિશ્વાસ ઉપજે તેવું કંઈક જણાવો. ત્યારે તે મંત્ર જાણનારે તે સર્વને રાજપુત્રીના શરીરમાં ઉતાર્યો ત્યારે તે રાજપુત્રીએ પણ મંત્રવાદીએ કહ્યા પ્રમાણે બધું જ કહ્યું. તે સાંભળી જેને બરાબર વિશ્વાસ બેઠે તે રાજાએ તે બ્રાહ્મણને જેટલામાં છે તે જ વખતે તે રાજપુત્રી પણ ઝેરથી મુક્ત થઈ ઊભી થઈ ' હવે તે મંત્રવાદીએ બ્રાહ્મણને કહ્યું: “હે બ્રાઘણ! આ સર્વે તને જીવન આપ્યું છે, બ્રાહ્મણે કહ્યું : “ખરેખર ? કુર પ્રાણીઓ પણ કૃતજ્ઞતા બતાવી અને આ સનીએ માનવ હોવા છતાં કૃતપ્તતા કરી. . ત્યારપછી રાજાએ પૂછતાં બ્રાહ્મણે બધી પિતાની કથા. રાજને કહી. તે સાંભળી ખુશ થયેલા રાજાએ તે બ્રાહ્મણને સત્કાર કરવા પૂર્વક તેને પિતાના મંત્રીની જગ્યાએ નીમે અને તે સનીને પોતાના દેશમાંથી દેશનિકાલ કર્યો. ત્યાર પછી તે બ્રાહ્મણ હંમેશાં નાગપૂજા કરવા લાગ્યો. ત્યારથી નાગપંચમી પર્વ તરીકે પ્રસિદ્ધ થયું. બ્રાહ્મણની કથા સમાપ્ત –તો હે વાનરી ! જેમ તે બ્રાહ્મણ તે નથી આપત્તિને પામ્યો, તેમ તું પણ આ ભિલથી–પારધિનિષાદથી દુઃખ પામીશ. આથી તું તેને વિશ્વાસ ન કર અને એ મારું તો લક્ષ્ય છે માટે તેને તું નીચે નાખી દે. આમ વાઘે વારંવાર કહેવા છતાં તે સુશીલ વાનરીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust