________________ 132 શ્રી મુનિ પતિ ચરિત્ર. માણસની હિંસા કરે તે તેને રાજાએ હણવો જ જોઈએ અને રાજા એને હણે તે તે રાજાને તેને હણવાનું પાપ લાગતું નથી.” એ સાંભળીને રાજાથી હુકમ કરાયેલ રાજ પુરુષોએ તે બ્રાહ્મણને ગધેડે ચઢાવીને લાલ ચંદનથઇ તે બ્રાહ્મણના શરીરનું વિલેપન કરીને હણવાના સ્થાને ફાંસીના માંચડે લઈ ગયા. આમ પિતાની આવી વિચિત્ર અવસ્થા કરીને ફાંસીને માંચડે લઈ જવાતા પવિત્ર સ્વરૂપવાળા બ્રાહ્મણે મનમાં વિચાર્યું કે મારા કર્મને દેષથી મારી આ કેવી અવસ્થા થઈ? અને તે દુષ્ટ સનીની કૃતજ્ઞતા (ઉપકાર ઉપર અપકાર કરે) કેવી તથા વાઘ અને વાનરની કૃતજ્ઞતા (ઉપકારને સમજી ઉપકાર ઉપર ઉપકાર કરે તે જુઓ એમ વિચારતો અને ખૂબ પશ્ચાત્તાપ કરતો બ્રાહ્મણ. વારંવાર નીચેના બે લોક બોલવા લાગ્યા છે व्या-वानरसर्पाणां, यन्मया न कृत क्च : / तेनाह दुविनीतेन, कलादेन विनाशित : // वैश्या धृतकतश्चौरी, नीरमा रिनापिता : / र - जातवेदाः कलादाश्च. न विश्वास्या इमे क्वचित् // વાઘ, વાનર અને સપનું મેં વચન માન્યું નહી” તેથી જ અવિનયી–દુષ્ટ તે સોનીએ મારો વિનાશ સર્યો. નીચે કહેવાતાને કોઈએ વિશ્વાસ કરવો નહીં ? વેપારીઓ, જુગારીઓ, ચોર, પાણી, બિલાડી, હજામ, બ્રાહ્મણ અને સેની. ' હવે એટલામાં ત્યાં ભ્રમણ કરતા તે સાપે તે બ્રાહ્મયુના મુખે આ પ્રમાણે બાલાતા બે શ્લેકને સાંભળીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust