________________ શ્રી મુનિપતિ ચરિત્રમ નીકળ્યા. એટલામાં ગુરુના કંઠમાં હાર જોઈને સાધુ ભય ભીત થઈ ગયા અને એક પહોર પૂરે થતાં ફરી પેતાના થાનમાં પ્રવેશ કરતી વખતે - << નિસાહિ” બોલવાની. જગ્યાએ “ભયં વતે” (ભય છે) એમ બોલ્યા. ' - તે સાંભળી અભયકુમારે કહ્યું : “હે ભગવન્! આપ તે સંયમી છે, સંયમીઓને ભય જ કયાંથી હોય ?" મુનિએ કહ્યું : “હે અભયકુમાર ! સંયમી એવા અમને કંઈ ભય હાય જ નહીં પણ હું જ્યારે ગૃહસ્થાવસ્થામાં હતો ત્યારે ભયનો અનુભવ કર્યો હતો. * અભયકુમારે કહ્યું : “હે સ્વામી ! ગૃહસ્થાવસ્થામાં રહેતા આપને ભયનો શું અનુભવ એ હતો ? તેને લગતું વૃત્તાંત આપ મને કહે.. નિસિદ્ધિના સ્થાને “ભયં વતે” બોલાઈ ગયું . . તે સંબંધી છે . શિવ અને દતની કથા . (યાને અર્થમાંથી અનર્થ કેવી રીતે થાય છે તે) મુનિએ કહ્યું : ' ' , , “ઉજજયિની નામની મોટી નગરીમાં શિવ અને દત નામના બે ભાઈઓ રહેતા હતા. પણ ધન વિનાના હોવાથી એક વખત તે બંને પરસ્પર આ પ્રમાણે વિચાર કરે છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust