________________ શ્રી મુનિપતિ ચરિત્રમ . ભીત થઈ ગયેલા મેં વિચાર્યુઃ “ખરેખર! આ સ્ત્રીના આ વિલાસને ધિક્કાર છે.” હતી ત્યાર પછી આ બધી કમની વિચિત્રતા છે એમ સમજીને તે મારી પત્ની ઉપર આવી ગયેલા કેપને પણ છેડી દઈને વૈરાગ્ય પામી અહીંથી તુરત પાછા ફરી ગુરુની પાસે આવી દીક્ષા લીધી. . જોયણ મુનિની કથા સમાપ્ત - તેથી હે અભયકુમાર ! તે અનુભવમાં આવેલે ભય યાદ આવી જવાથી મારાથી “નિસિહિ”ના સ્થાને “અતિભય વર્તતે " એવું બોલાઈ ગયું. હવે ત્યાર પછી ચોથા પહોરે ધન્ય નામના સાધુ ગુરુની વૈયાવચ્ચ કરવા ગયેલા તેમણે વૈયાવચ્ચ કરીને પાછા આવતાં “ભવ્યાતિભયંવતંતે " આ પ્રમાણે બોલ્યા. આમ બોલતા તેમને પણ પૂર્વના મુનિઓની જેમ જ અભયકુમારે પૂછતાં તેમણે પિતાનું વૃત્તાન જણાવ્યું : સાધુ વૈયાવર અભયકોના તેમને ભય વતત - ધન્ય 3 , ધન્ય સાથી . . . .. " 1 નાના કથા . ઉજજયિની નગરીમાં અજિતસેન નામને રાજા રાજ્ય કરતો હતો ત્યાં સુધન નામના શેઠ રહેતા હતા. તેમને સુભદ્રા નામની પ્રિય હતી. તે બંને દંપતીને હું ધન્ય નામને પુત્ર છું. વળી મારે પણ શ્રીમતી નામની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust