________________ શ્રી મુનિપતિ ચરિત્રમ હવે સાગરચંદ્ર રાજાએ પદ્માવતી રાણીને નમસ્કાર, કરીને કહ્યું : “હે માતા, આ રાજ્યથી મને કઈ પ્રજન-નથી; મેં તો પહેલેથી જ તમારા પુત્રોને રાજ્ય આપવા માટે કહેલું જ હતું, પરંતુ, તે બંને રાજકુમારેએ અને તમે પણ તેનો નિષેધ કર્યો હતે.” * હવે આ અંતે નરકને જ આપનારા આ રાજ્યથી મને સયુંએમ કહીને તે સાગરચંદ્ર રાજાએ શ્રી ધર્મઘોષ મુનિ પાસે દીક્ષા લીધી અને દીક્ષા લઈ તે ભવ્ય જીવોને પ્રતિબંધ કરતાં પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. * ત્યારપછી બધાંની અનુમતિ મેળવી સાંમતે વિગેરેએ માણુચંદ્રને રાજ્ય આપ્યું તે મણિચંદ્ર પણ પિતાની જેમ જ ન્યાય–નીતિપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યા. તે મણિચંદ્ર રાજાને જેન ધર્મપરાયણ કનકમાલા નામની પટરાણી હતી. ' . . . " એક વખત સુખે સુતેલી તે કનકમાલાએ સ્વપ્નમાં વૃષભ જે. જાગીને તેણે તે સ્વપ્નની વાત પોતાના ભર્તારને. કહી સંભળાવી. રાજાએ પણ કહ્યું: “હે ભાગ્યશાલિની!. તને પુત્ર થશે પણ તે વસ્વભાવના કારણે કુટિલ બુદ્ધિવાળે થશે. ત્યારપછી સમય થતાં તેને પુત્ર થશે અને તેનું દરરથ એવું નામ પાડયું. યુવાવસ્થાને પામેલે આ દઢરથ કપટ કરવામાં જ કુશલ, જેનધર્મને નિંદક સાધુભગવતેને હેરાન કરવામાં જ રક્ત અને વિષમાં આસક્તિવાળો થયો અને તેને નિસઢ નામને મંત્રીને પુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust