________________ ટપાલ લો ગુચ અને ઉચિત છેકડા કરી 94. શ્રી મુનિપતિ ચરિત્રમ - હવે તે દુષ્ટ પદ્માવતી રાણીએ વિચાર્યું–આજે જ સાગરચંદ્રને ઝેર આપી દઉં તે જ રાજ્ય મારા પુત્રનું થાય; એમ વિચારો તે પદ્માવતી રાણીએ લાડુ લઈને પાછા આવતઃ તે સેવકના હાથમાંથી જોવાના બહાને તે લાડું હાથમાં લઈને ઝેરથી લેપાયેલા પિતાને હાથને પાશ દઈને પછી તે માદક સેવકને આપી દીધું. * હવે તે સેવક પણ જલ્દી જલ્દી આવીને તે ઝેરથી લેપાયેલ લાડુ રાજાને આપે. હવે અહીં તે જ વખતે પદ્માવતી પાણીના ગુણચંદ્ર અને બાલચંદ્ર બંને પુત્રો રાજાની પાસે બેઠેલ જ હતા; અને ઉચિત શું કહેવાય તેને શરાબર સમજતા રાજાએ તે લાડુને ભગી ટૂકડા કરીને તે બંને ભાઈઓને આપે, પરંતુ, નાનાભાઈઓને પહેલાં આપવું જોઈએ એ ઉચિત સમજી તેમને આપી પિતે તે લાડુ ખાધો નહીં; પણ તે લાડુને ખાતાની જ તે બંને ભાઈએ ઝેરની અસરથી મૂછ પામીને ભૂમિ ઉપર પડી ગયા. ત્યારે ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગયેલા તે રાજાએ તે સેવકને પૂછતાં લાડુ સંબંધી બધી વાત સેવકે રાજાને કરી, ત્યારે તે રાજાએ પણ પદ્માવતી રાણનું આ કપટ હોય એમ જાણ્યું. * * * * . . હવે તે જ વખતે કઈક સાધુ ત્યાં આવીને ગરુડ અધ્યયનનો પાઠ કરવા લાગ્યા તે જ વખતે ગરુડ દેવે ત્યાં આવીને બંને રાજકુમારનું ઝેર હરી લીધું અને તે બંને સાજા થયા. સાજા થયેલા તે બંને રાજકુમારોને જોઈને રાણી વિગેરે ખૂબ ખુશી થયા અને પિતાને ઘેર ગયા. ' * 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust