________________ 112 શ્રી મુનપતિ ચરિત્રમ { છેતરીને શૂન્યઘર વિગેરે સ્થાનમાં જઈ અન્ય પુરુષ સાથે ભોગવિલાસ કરતી હતી. ; - હવે એક વખત જે શૂન્યઘરમાં જિનદાસ શ્રાવક કાઉસ્સગ્નમાં રહેલ હતા. તે જ શૂન્યઘમાં તે ધનશ્રી રાત્રે જઈને જાર પુરુષ સાથે પલંગમાં સૂઈ ગઈ., તે પલંગમાં ચારે પાયામાં ચાર લોખંડના ખીલા હતા, તેમાંના એક ખીલાથી જિનદાસ શ્રાવકને પગ વીંધાયા. -અથડા. ત્યાર પછી પલંગ ઉપર સૂતેલી તે ધનસં. તે જારપુરુષ સાથે અનેક પ્રકારની કામાગની કઠા કરવા લાગી. ત્યાં અંધારામાં પણ કાઉસ્સગ્નમાં રહેલા જિનદાસ શ્રાવકે બધું જોયું, પરંતુ, તેણે મનમાં જરાપણું ક્રોધને આવવા દીધો નહીં. આમ અત્યંત વેદનાને અનુભવતા તેણે ચોથા પહોરને અંતે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી મરીને દેવ થયે. . હવે થોડીક રાત્રિ બાકી રહી ત્યારે તે બંને જાગ્યાં અને તે ધનશ્રી એ જેટલામાં પલંગ ઉપાડ તેટલામાં જિનદાસ ભૂમિ ઉપર પડી ગયે. અને પગમાંથી નીકળતા લેહીથી તે લેપાઈ ગયે. . * આ પ્રમાણે જોઈ ને ભયભ્રાંત થયેલી ધનશ્રી જેટલામાં ત્યાં ઊભી છે તેટલામાં તે વૃષભ ભમતો ભમતે ત્યાં આવ્યા. ત્યારે તે ધનશ્રીએ તે બળદના બંને શિંગડાંને લેહીથી લીપીને એ પિકાર કર્યો કે હે લોક જલદી આવે, જલદી આવે, આ વૃષભે મારા પતિને મારી નાખે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust