________________ 114 શ્રી મુનિપતિ ચરિત્રમ * માટે, હે કુંચિકશેઠ! જે તમારી ઈચ્છા હોય તે હું પણ બળદની જેમ-દિવ્ય કરું. સેગન લઉં.” શેઠે કહ્યું : “હે ભગવન આપતે ઘરોળી જેવા થયા, ત્યારે મુનિએ કહ્યું કે ઘરેળીની વળી શું વાત છે?— - ઘરોળીની કથા .: શેઠે કહ્યું : “કેઈએક ગામમાં કોઈ એક ઘરમાં ઘળી રહેતી હતી. એક વખત તે રાત્રે ઉંઘ આવતાં પિતાની અને આંખો મીંચીને સૂઈ ગઈ, તેથી આંખના મેલથી તેની બંને આંખો ભરાઈ જવાથી તે આંખે ઉઘાડી શકી નહીં. - પ્રભાતને સમય થતાં તે ઘરેણીની બંને આંખે ઉપર ઘણું માખીઓ બેસીને તેના આંખના મેલને ખાઈ ગઈ તેથી તે ઘરોળીની બંને આંખ ઉઘાડી અને આંખો ઉઘડતાંની સાથે તે ઘરોળી તે બધી જ માખીઓને આઈ ગઈ. . છે, ઘરેળીની કથા સામત : “માટે હે સાધુ ! તમે પણ મારું આવું જ કર્યું. વળી હે ભગવન્! જે ચેરીના કામમાં હોંશિયાર હોય તેનું હૃદય પણ બહું કઠિન હોય છે. આથી તેણે કરેલું દિવ્ય–સોગન પણ કેણુ માની શકે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust