________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 117 જે રીતે ન હોવાથી પહેર્યા; પણ દુબળું હોવાથી તે જાડા શરીરને લગતાં આભુષણે તેના શરીરને શોભાવી શકયાં નહીં " ત્યારપછી મંત્રીને હુકમ પામેલી સુંદરીએ તે જલદી જલદી તે આભુષણે પોતાના શરીરમાં જ્યાં જે જે રીતે શોભે તે રીતે યોગ્ય યોગ્ય સ્થાને પહેર્યા; જેથી, તેના શરીરે તે પ્રમાણસરનાં હોવાથી શોભવા લ ગ્યાં. ત્યારે મંત્રીએ પોતાની બુદ્ધિથી વિચાર્યું કે ખરેખર! આ આભુષણો સુંદરીના જ છે એમ વિચારી તે આભુષણો તે અભિનવ શેઠને સેંપીને મંત્રીએ ધનપાલને દંડ કર્યો. સુબુધ્ધિ મંત્રીની કથા સમાપ્ત માટે હે શેઠ! તમારે આ બાબતમાં બુદ્ધિબલથી વિચારીને નિર્ણય કરવો યોગ્ય ગણાય. શેઠે કહ્યું: “હે મુનિ, તમે ખરેખર પેલા બ્રાહ્મણ જેવા છે.” મુનિએ કહ્યું એ બ્રાહ્મણની શું વાત છે?” તે કહે. શેઠે કહ્યું. બ્રાહ્મણની સ્થા મગધ દેશના કોઈ એક ગામમાં નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. એક વખત તે ગામમાં મોટો ભયંકર દુકાળ પડે ત્યારે પિતાનું પેટ ભરવું પણ મુશ્કેલ સમજીને તે બ્રાહ્મણે વિચાર્યું - હવે તો મારે ધન કમાવાનો કંઈક ઉપાય કરવો જ જોઈશે. એમ વિચારી તેણે એક લાકડાની દુર્ગા દેવીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust