________________ 118 શ્રી મુનિપતિ ચરિત્રમ મૂતિ કરાવી અને તે મૂર્તિને સિંદૂર વિગેરેથી વિલેપન કરી સાથે રાખી તે ગામેગામ ભ્રમણ કરવા લાગ્યા; અને લેકોની આગળ તે દુર્ગા દેવીના મહાન પ્રભાવનું વર્ણન કરવા લાગ્યા. એક ગામમાં કઈક અપુત્રીયા શેઠને તે દુર્ગા દેવીની પૂજા કરવાના પ્રભાવથી કાકાલીય + ન્યાયથી પુત્ર પેદા થયો. આ તે દુર્ગાદેવીનો પ્રભાવ જોઈને ગામના બીજા બધા લોકો તે દુર્ગાદેવીની મૂર્તિનું ખૂબ ધન-ધાન્ય વિગે રેથી હમેશાં પૂજન કરવા લાગ્યા. આમ ધન મળવાથી તે બ્રાહ્મણ કેટલેક દિવસે માટે ધનાઢય–અદ્ધિવંત બની ગશે તેથી તેણે દુર્ગા દેવીની સેનાની મૂતિ કરાવીને વિચાર્યું કે આ ધનની પ્રાપ્તિ તો મારા કર્મના પ્રભાવથી–સારા નશીબથી થઈ એમ વિચારી તે લાકડાની દુર્ગા દેવીની પ્રતિમા કચરામાં ફેંકી દીધી.” બ્રાહ્મણની કથા સમાપ્ત કાકતાલીય ન્યાય એને કહેવાય છે કે કાગડાનું બેસવું અને તાડનું પડવું–દષ્ટાન્ત એમ છે કે –એક ટાલીયે– ટાલવાળે માણસ તડકે ટાલ તપી જવાથી ઝાડ નીચે છાયામાં ગયે તો તે ટાલ ઉપર જ કાગડો બેસતાં તાડનું ફળ પડયું એટલે છાએ શેાધવા જતાં માથામાં વાગ્યું. અહીં પૂજાનું કરવું ને પુત્રનું થવું બંને સાથે થવાથી આ વાય લાગુ પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust