________________ શ્રી અનિયતિ શ્રેરિત્રમ માગળ જણાવી. તે સાંભળી છે ભરાયેલા રાજાએ તે પાકને વધ કરવાને હકમ કર્યો, ત્યારે અતિ દયાળુ જિનારો શાને વિનંતિ તેને જીવતે મકાવ્યો અને રાજએ તેને દેશનિકાલ કી. ત્યારપછી રાજાએ પંચાંગ પ્રણામ કરવા પૂર્વક અસર થઈને મહોત્સવ પૂર્વક તે જિનદત્તને તેના ઘેર કર્યો. તે વખતે પ્રિય મિત્ર શેઠે જિનદત્તની આગળ જિનમતીએ કરેલા શાસન દેવીના સાંનિધ્ય માટેના કાઉરસગ્નને લગતી વાત કરી અને તે સાંભળી અત્યંત ખુશ થયેલા જિનદત્ત પણ શુભ લગ્ન આવતાં મહોત્સવ પૂર્વક તે જિનમતી સાથે પાણગ્રહણ–લગ્ન કર્યું અને તે જનમતી સાથે કેટલાક કાળ સુધી લગે ભેળવીને અત જિનદત્તે પોતાની પ્રિયા જિનમતી સહિત વૈરાગ્ય પામી સુસ્થિતસૂરિ–આચાર્ય ભગવાન પાસે દીક્ષા લઈને લાંબા કાળ સુધી પાલન કરી શુભ ધ્યાને મરી સ્વર્ગે ગયેા. આ જિનદત્તની કથા સમાપ્ત માટે હે કુંચિક શેઠ! સાધુભગવંતો જિનદત્ત જેવા હોય છે, તે સાંભળીને કુંચિક શેઠે કહ્યું : “હે ભગવન્! પરંતુ તમે તો નિષાદ સરખા જ છે.” ત્યારે મુનિએ કહ્યું : કેણુ એ વિષાદએ જણાવો. શેઠે કહ્યું : નિષાદની કથા * આ જગતમાં સેંકડો વાનરોથી ભરપૂર હરિકાંતા નામની નગરી છે, તેમાં વાનરોનું પાલન કરવામાં તત્પર "હરિપાલ નામને રાજા હતો, અને તે જ નગરીમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust