________________ 116 શ્રી મુનપતિ ચરિત્રમ - હવે તે વખતે કંકુએ તો જલક્રીડા-સ્નાન જલદી જલદી કરીને પહેલાં જ વાવની બહાર આવીને સુંદ-- રીનાં ઘરેણું પોતે જ પહેરી લીધાં અને પહેરીને જલદી. જલદી પિતાના ઘેર ચાલી ગઈ * ત્યારપછી થોડી વારે સુંદરી પણ પાણીમાંથી બહાર આવી અને બહાર આવતાં પોતાનાં ઘરેણુને જોયાં નહીં એટલે ઘેર આવીને તેણે પિતાની આગળ ઘરેણુને લગતી વાત જણાવી રડવા લાગી. અભિનવ શેઠે તે ધનપાલની પાસે જઈને પોતાનાં આભૂષણ માગ્યાં. ધનપાલે કહ્યું : “આ આભૂષણે તે મારી પુત્રીનાં છે, આમ તે બંને વઢવાડ કરતા સુબુદ્ધિમંત્રીની પાસે ગયા. - હવે મંત્રીએ પણ તે બંને કન્યાઓને બેલાવી અને તે આભુષણે પણ લેવડાવ્યો, લ : - છે અને અભિનવ શેઠની કન્યા શરીરે જાડી હતી અને ધન- પાલની પુત્રી નિર્ધનપણાના કારણે દુબળા શરીરવાળી હતી. હવે મંત્રીએ ધનપાલની પુત્રીને કહ્યું: “હે પુત્રી! જે આ આભુષણે તારાં જ હોય તો તેનાથી તું તારા શરીરને શણગાર. હવે જ્યારે તે નિર્ધનની પુત્રી આભુષણેને શરીરે લગાડવા તો માંડી પણ પહેરવાને પરિચય જ ન હોવાથી તે આભુષણે ઘણા સમય જવા છતાં પણ તેણે તે. આભુષણે તેનાં શરીરમાં ઊલટી રીતે લગાડયાં તેમજ શરીર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust