________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 113 તે વખતે ત્યાં ભેગા થયેલા લોકોએ તે બળદનાં શીંગડાં લેહ ખરડયો જોઈને તે બળદને લાકડી વિગેરેથી ખૂબ માર્યો; પણ બેલી ન શકવાથી બળદ માત્ર તેઓની આગળ પિતાના શીંગડાને ધૂણાવે છે; પણું, તેનાથી કરાતી તે સંજ્ઞાને કઈ સમજતું નથી. ત્યારે બળદે વિચાર્યું–આ લેકે મને બેટું કલંક આપે છે, તેથી, હું કંઈક સેગન લઉં. એમ વિચારી તે બળદ નગરના. રક્ષક પાસે જઈને પોતાના મસ્તકને ધૂણાવવા લાગ્યા. ત્યારે કેઈક આરક્ષકે કહ્યું કે, ખરેખર આ બળદ અહીં કંઈક સોગન ખાવા આવ્યા છે, ત્યારે બળદે પણ પોતાનું મુખ નીચું કરીને તે જ પ્રમાણે (હા એમ) જણાવ્યું. - હવે સવે નગરના લોકે કે બળદને લુહારની કોઢમાં લઈ ગયા, ત્યાં અગ્નિથી તપેલા લેઢાના ગેળાને. ઉપાડીને જેટલામાં કે તેના મસ્તક ઉપર મૂકે છે, તેટલામાં તે બળદે મુખમાંથી પોતાની જીભ બહાર કાઢી ત્યારે લોકેએ તેની જીભ ઉપર તે તપેલે ગેળો મૂક્યો; પણ, તેની જીભ બળી ન ગઈ; પરંતુ, ઊલટે તે લેઢાને ગળે જ ઠંડું થઈ ગયું. તે વખતે આશ્ચર્ય પામેલા લોકોએ એવી ઉદ્દઘોષણ-જાહેરાત કરી કે, આ બળદ સર્વ રીતે નિર્દોષ છે. છે. ત્યાર પછી લોકોએ તે બળદના ગળામાં હાર પહેરાવીને તેનું પૂજન કર્યું અને ધનશ્રીને ખૂબ હેરાન કરીને રાજાએ પોતાના દેશમાંથી બહાર કાઢી મૂકી.. બળદની કથા સમાપ્ત ... ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust