________________ 110 શ્રી મુનિપતિ ચરિત્રમ તારે આ ભરતાર પાંગળે કેવી રીતે થઈ ગયો ?" ત્યારે તે - સુકુમાલિકાએ કહ્યું : “મારૂં કમભાગ્ય કે મારા પિતાએ મને આ પાંગળા સાથે પરણાવી, છતાં હું તો આ પંગુની પરમેશ્વરની જેમ ભક્તિ કરું છું. અનુક્રમે તે વાત ફેલાતાં ફેલાતાં રાજા પાસે પહોંચી અને તે જ વખતે તે બંને - પતિ-પત્ની ભિક્ષા લેવા માટે રાજા પાસે આવ્યા. અને પાંગળે રાજાના મનોરંજન માટે ગાયન કરવા લાગ્યું. રાજાએ તે બંનેને ઓળખી લીધા. સૌજણ તેના શીલની વારંવાર પ્રશંસા કરવા લાગ્યા.. - હવે રાજાએ કહ્યું: “હે સુભગ ! આ ભરતાર તને કેણે આખ્યો?” તેણીએ કહ્યું : “હે રાજન! મારા પિતાએ આખ્યો. છતાં, હું સતી છું, તેથી, આને ઈશ્વરની જેમ આરાખું છું.” *. - : : : : - - - છે કે તે સાંભળી રાજાએ પોતાનું મસ્તક ધૂણાવીને કહ્યું : ખરેખર, "જગતમાં તારું. સતીપણું તો કઈ આશ્ચર્યકારક જણાય છે કે જેણે પોતાના સ્વામીના હાથમાંથી -કઢાવી લેહી પીધું. અને જાંઘના માંસને પણ ખાધું. વળી પાછે તે સ્વામીને ગંગાના જલમાં પાડી પણ દીધે. તે તારા સતીપણાની વાત કેવી આશ્ચર્યજનક છે?” * * આમ કહી રાજાએ તે સુકુમોલિકનું સર્વ ખરાબ વર્તન કેની આગળ પ્રગટ કર્યું તે સાંભળી ભયથી ધ્રુજતી તે સુકુમાલિકોને રાજાએ પોતાના દેશની બહાર * કાઢી મૂકો. . - - - - - - - - - . Fક. * કમાલિકીની કથાસમાપ્ત : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust