________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 109 ત્યાંથી નીકળીને તે સુપ્રતિષ્ઠિત નગરના ઉદ્યાનમાં જઈને. સૂઈ ગયે. . . . . એટલામાં જ તે નગરને અપુત્રીઓ રાજા તે વખતે મરણ પામ્યો હતો, તે નગરના પ્રધાન પુરુષોએ પંચ દિવ્ય. તૈયાર કર્યો અને જે ઉદ્યાનમાં તે જિતશત્રુ રાજા સૂતે હતા ત્યાં જ પંચ દિવ્ય ગયાં –અને તે જ વખતે હાથીએ કલશમાં રહેલા પાણીથી તેને અભિષેક કર્યો. તેથી પ્રધાન વિગેરેએ તે રાજાને રાજગાદી ઉપર સ્થાપન કરી તેને. પ્રણામ કર્યા આમ તે જિતશત્રુ રાજા સુખે સુખે ત્યાં રાજ્ય કરવા લાગ્યું. હવે અહીં પાંગળા સાથે ભેગવિલાસ કરતી તે સુકુમાલિકાએ પિતાના બધા ધનને વિનાશ કર્યો. અને ત્યાર પછી તે પાંગળાને માથા ઉપર ચઢાવીને નગરની. અંદર ભિક્ષા લેવા ફરવા લાગી અને લોકોની આગળ. કહે છે કે આ પાંગળ મારો ભરતાર છે. લેકે પણ તે પતિવ્રતા છે એમ માની તેના પતિવ્રતપણાની પ્રશંસા કરતા તે સુકુમાલિંકાને ભિક્ષા આપે છે. તે . આમ ગામે ગામ ભમતી તે અનુક્રમે તે સુપ્રતિષ્ઠ નગરમાં આવી. ત્યાં પણ ભિક્ષાટન કરતી તે સુકુમાલિકાને - નગરના લોકોએ પૂછ્યું: “હે સુભગ ! આ પાંગળે પુરુષ કેણ છે?” તેણે કહ્યું: “આ મારે ભરતાર છે ત્યારે લેકેએ કહ્યું કે “અત્યંત રૂપાળી અને અતિ સૌંદર્યવાળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust