________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 107 . આમ પરદેશમાં જવા માટે ચાલતાં ચાલતાં તેઓ ભયંકર વનમાં પેઠા. ત્યારે સુકુમાલિકાએ કહ્યું: “હે, સ્વામી !. મને પાણી આપે. પાણી વિના હું એક ક્ષણ પણ હવે રહી શકું તેમ નથી. રાજાએ તે વખતે અહીં તહીં તપાસ કરી પણ પાણી કયાંય તેના જેવામાં આવ્યું નહીં ત્યારે રાજાએ પિતાની ભુજામાંથી લોહી કાઢીને તે રાણીને પાયું. ત્યાંથી આગળ ચાલતાં તે રાણીએ કહ્યું : –“હે સ્વામી! આજે મને ભેજન આપો.” રાજાએ વનમાંથી સ્વાદિષ્ટ ફળે લાવીને તે સુકુમાલિકાને આપ્યાં. પરંતુ તે ફળથી તેને સંતોષ ન થયો. ત્યારે રાજાએ પોતાની જાંઘ ચીરીને તેમાંથી માંસના ટુકડા કાઢીને તેને ખાવા આપ્યા. આમ ચાલતા ચાલતાં તેઓ અનુક્રમે વારાપુરતી નગરીમાં પહોંચ્યા. વારાણસી નગરીમાં પોતાનાં ઘરેણાં વેચીને તેઓએ એક ઘર ભાડે લીધું અને ત્યાં ખરીદ-વેચાણ વિગેરે વેપાર કરતા તે રાજાએ થોડુંક ઘન મેળવ્યું. . . . - હવે એક વખત તે સુકુમાલિકાએ રાજાને કહ્યું છે “હે સ્વામી! તમે તો સાંજ સુધી વેપાર કરવા માટે હાટમાં જ રહે છે, તેથી ઘેર એકલી રહેતા મારે દિવસ જાતે નથી” રાજાએ કહ્યું: “હે પ્રિયા, તું ધીરજ રાખ”. , હવે એક વખત હાટમાં રહેલા રાજા પાસે નગરમાં ચારે બાજુ ભમતે એક પાંગળે પુરુષ આવીને મીઠા સ્વરે, સુંદર ગાયન કરવા લાગ્ય–સારૂં ગાવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust