________________ શ્રી મુનિપતિ ચરિત્રમ ભવ્ય છીએ કે અભવ્ય ?" કેવલી ભગવંતે કહ્યું: “તમારા બેમાં રાજાના કુમારને જીવ જે તું દેવ છે તે સુલભધિ છું અને બીજે મંત્રીપુત્રને જીવ જે દેવ છે તે તે દુર્લભ બધિ છે બહુ મહેનતે બધિ–સમક્તિને પામશે.” ત્યાર પછી તે બંને દેવે તે કેવલી ભગવંતને પ્રણામ કરીને પિતાને સ્થાને ગયા. -. આ બંને એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રીતિવાળા હતા, તેથી તે બંનેએ પરસપર એ નિશ્ચય કર્યો કે આપણું બેમાંથી જે પહેલા મનુષ્યભવ પામે તેને બીજા દેવે બલાત્યારે પણ પ્રતિબંધ પમાડશે. આમ પરસ્પર–એક ના. સોગન લઈને દેવલોકમાં સુખે કાલ વીતાવવા લાગ્યા.. છે. હવે તે પુરોહિતને જીવ, જે દેવ છે તે દેવલમાં ચ્ચવીને (મરીને) રાજગૃહનગરમાં ચંડાલણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થાય . ' ' . . . . . તે નગરમાં ધનાવહ નામના એક શેઠ રહે છે. તેમને ભદ્રા નામની પત્ની છે. તે ભદ્રા શેઠાણું પુત્રપુત્રીઓને જન્મ આપે છે પણ તે બધાં સંતાનો જન્મતાં મરણ પામી જાય છે. તે શેઠને ઘેર જેના ગર્ભમાં દેવનો જીવ આવ્યો છે તે ચંડાલ રાજ કચરો સાફ કરવા આવે છે તે અંડાલણી સાથે શેઠાણને પ્રીતિ થઈ. એક વખત તે ભદ્રા શેઠાપણને સંતાનોના વિચગથી (મરેલાં જન્મતાં હોવાથી) કર માઈ ગયેલા મુખવાળી જઈ તે ચંડાલણીએ કહ્યું : “હે ભદ્રાશેઠાણી! તમે કેમ બહુ ચિંતામાં જ રહો છે? મારા જેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust