________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 103 રાજાને કહ્યું : “હે સ્વામી!- આ ચંડાલને મારે નહીં,. આ બધે દેવને જ પ્રભાવ દેખાય છે.” તે દેવને પ્રભાવ છે એની પરીક્ષા કરવા ચંપલને કહ્યું : “હે. માતંગ ! જે તું રાજકન્યાની માગણી કરે છે. તે તું અમે કહેલા કામને કરી આપે. જે તું તે અમે બતાવેલાં કોને કરી આપીશ તો રાજા પોતાની કન્યા તારા પુત્રને આપશે. “ચંડાલે કહ્યું : “તમે બતાવેલાં. કાર્યો હું જરૂર કરીશ. તમે તે કામ મને બતાવો” ત્યારે અભયકુમારે કહ્યું : “હે માતંગ ! આ કામે - 1 . આ વૈભારબિરિ ઉપર પૂલ બાંધી આપ.e 3 2" રાજગૃહ નગરની ફરતે ચાર બાજુ રત્નમય. કાંગરાવાળો સોનાનો કિલ્લો કરી આપ." 3. ત્યાર પછી તું ક્ષીર સમુદ્રના પાણીથી તારા પુત્રને. તે કહેવડાવ. . આ બધી વાત મેતા દેવને કહી અને દેવે તે. બધું તે જ વખતે કરી આપ્યું ત્યારે રાજાએ પણ મોટા મહોત્સવ પૂર્વક પિતાની ગુણસુંદરી નામની પુત્રી તેને પરણાવી. - રાજાએ પોતાની પુત્રી પરણાવવાથી તે શેઠીઆઓએ પણ પિતાપિતાની આઠ કન્યાઓ તેને પરણાવી. - આમ તે કન્યાઓ સાથે સુખ ભોગવતાં ભગવત ત, મેતાર્યનો ઘણે સમય ચાલ્યા ગયે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust