________________ 12 શ્રી મુનિપતિ ચરિત્રમ * ત્યારે ખુશ થયેલા તે દેવે એક બકરે તેને આપે. અને કહ્યું કે “આ બકરો રેજ લીંડીઓને બદલે રત્નો આપશે અને તે રને થાલમાં ભરી તારે હંમેશાં રાજાને આપવા પણ તેનું કંઈપણ તારે માગવું નહીં; અને રાજા જે કંઈ કહે તે બધું તારે મારી આગળ કહેવું. એમ કહી તે દેવ પોતાના સ્થાને ગયે. . . . મેતા દેવના કહ્યા પ્રમાણેની બધી વાત ચંડાલને જણાવી. હવે ચંડાલ તે રને રાજાને ભેટ કરવા લાગ્યા. એક વખત રાજાએ તે ચંડાલને પૂછ્યું: “હે માતંગા, તું મને હંમેશાં કેમ આ રત્નની ભેટ આપે છે ? વળી તારી પાસે આટલાં બધાં રને આવ્યા કયાંથી ? ચંડાલે. કહ્યું : “હે પ્રભુ ! મારે ઘેર એક બકરો છે તે હંમેશાં લીડીને બદલે મને રને આપે છે ત્યારે રાજાએ કહ્યું, કે તે તું તે બકરો મને આપ અને ખુશ થયેલા ચંડાલે પણ તે બકરે રાજાને આપે. ' ', - હવે રાજાને ઘેર જ્યારે બકરાને બાંધે ત્યારે તે બકરે દુર્ગધ ભરેલી લીંડીઓને જ તે કરવા માંડે. ત્યારે રાજાએ તે બકરે તે ચંડાલને પાછા આપીને કહ્યું. “હે માતંગ! તું તને તારી ઈચ્છા હોય તે મારી પાસે માગ” ત્યારે દેવતાએ જણાવ્યા પ્રમાણે ચંડાલે કહ્યું: “હે પ્રભુ! તમારી પુત્રી મારા પુત્રને આપો. “તે સાંભળી ક્રોધાયમાન થયેલે રાજ ચંડાલને કેરડાના પ્રહાર કરી મરાવવા લાગ્યો ત્યારે અભયકુમારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust