________________ શ્રી મુનિપતિ ચરિત્રમ * હવે તે દેવે આવીને તે મેતાને કહ્યું: " મિત્ર ! હવે તો તું સંયમ લે !" ત્યારે મેતાર્યએ કહ્યું : “હવે હું બાર વરસ ગૃહસ્થપણામાં રહી, પછી ચેસ સંયમ લઈશ.” દેવ- પણ " તથાસ્તુ તેમ હે” એમ કહી પોતાના સ્થાને ગયો. બાર વર્ષ પુરાં થતાં ફરી તે દેવ આવ્યો. ત્યારે તેની પાનીઓએ દેવને વિનંતી કરી બીજાં. બાર વર્ષ માંગ્યાં. દેવે પણ તેમ જ કર્યું. ફરી બાર વર્ષ પૂરાં થતાં દેવે આવીને પ્રતિબધ કરાયેલા મેતા પોતાની નવ પત્નીઓ સહિત શ્રી વીરભગવાનના સમવસરણમાં જઈને દીક્ષા લીધી. સૂત્ર અર્થનું અધ્યયન કરીને અનેક પ્રકારની તપશ્ચર્યા કરતા અને વિહાર કરતા તે મેતાર્યમુનિ અનુક્રમે રાજગૃહ નગરમાં આવ્યા. * માસખમણના પારણે આહાર માટે ભ્રમણ કરતા તે એક સેનીના ઘેર આવ્યા. તે તેની હંમેશાં ર જાની જિનપૂજા નિમિત્તે 108 સુવર્ણના જવ બન વતો હતો. મુનિ આવ્યા એટલે જવલા ઘડતો સોની જવને ત્યાં જ મૂકીને મુનિને આપવાનો આહાર લેવા માટે ઘરની અંદર ગચો. અહીં તે દેવ કૌંચ પક્ષીનું રૂપ કરીને ત્યાં આવી તે જવનું ભક્ષણ કરી ગચો. ત્યાં જ રહેલા મેતાર્ય મુનિએ આ બધું નજરોનજર જોયું. આ - હવે તેની જ્યારે ઘરની અંદરથી બહાર આવ્યો ત્યાં તેણે મૂકેલા જવને નહીં જોતાં તે વિચારવા લાગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust