________________ શ્રી મુનિપતિ ચરિત્ર - હવે એક વખત તે ગણિકાએ મને કહ્યું: “હે ભાગ શાલી ! આજે શ્રેણિક મહારાજાની સભામાં નૃત્ય કરવા મ જવાની છું. તે તમારે પણ તે જોવા માટે ત્યાં આવવું, એમ કહીને તે રાજસભામાં ગઈ. હું પણ તેનું નૃત્ય જેવા બહાને ત્યાં ગયે. ' ' અને ત્યાં અહી તહીં ભમતા મેં તે મૃગને જો અને ગુપ્તપણે તે મૃગને મારી નાખીને તેનું માંસ મેં લીડ એટલામાં મૃગની ખબર રાખનારાઓ મને જોઈ ગય તેથી ચેરની જેમ મને બાંધીને રાજાની પાસે લઈ ગર નાચ કરી રહેલી તે ગણિકાએ મને ઓળખે. અને ગણિકાના નૃત્યથી ખુશ થયેલા શ્રેણિક મહારાજાએ તે ગતિ કાને ત્રણ વરદાન આપ્યાં. તે ગણિકા એ કહ્યું : “હું પછી તે વરદાન માગી લઈશ.” હવે નૃત્ય પૂરું થયા પછી તે મૃગના રખેવાળે મ રાજા પાસે લઈ ગયા અને હરણને મારી નાખ્યાની વા કરી. તે સાંભળી રાજાએ હુકમ કર્યો : " આને ચેરની જે હણી નાખે !" તે સાંભળી ગણિકાએ કહ્યું : “હે સ્વામી મારા એક વરદાનમાં આને જીવતો છડે.” ત્યારે રાજા મને છોડી દીધો અને ગણિકા મને તેને ઘેર લઈ ગઈ. - એક વખત મેં ગણિકાને કહ્યું : “હે ભાગ્યશાલિની જે તારી આજ્ઞા હોય તે હવે હું મારા ઘેર જાઉં ! તેણુએ કહ્યું : " હે ભાગ્યશાલી! હું પણ તમારી સા આવીને તમને તમારી પત્નીનું ચરિત્ર પ્રત્યક્ષ રીતે દેખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust