________________ . શ્રી મુનિ પતિ ચરિત્રમ S આમ કહી હું ઘરની બહાર નીકળી રાજગૃહ નગરની નજીકમાં જઈને એક ઝાડ નીચે ઊભે રહ્યો. તે વખતે - એક ગણિકા પિતાની સખીઓના પરિવારથી પરિવરેલી કીડામઝા કરવા ત્યાં આવી. તેને સુંદરરૂપવાળી જેઈને આકાશ માગે જ કઈક વિદ્યાધર તેના ઉપર મોહિત થયેલ, તેનું હરણ કરી ગમે તે વખતે તેને બધે પરિવાર રડા- શળ કરવા માંડ. તે સાંભળી હું પણ હાથમાં ધનુષ લઈને તે વિદ્યાધરની પાછળ ગો અને બાણથી તેને હણીને ભૂમિ ઉપર પાડી દીધે તે વખતે તે ગણિકા તેના હાથમાંથી સરોવરમાં પડી અને સરોવરમાં ડૂબતી તેને મેં તે સરોવરમાંથી બહાર કાઢી. તેથી તે ગણિકા મારા પ્રત્યે ઘણી જ પ્રીતિ રાખતી મને પોતાના ઘેર લઈ જઈને ખૂબ - આદરસત્કાર કરવાપૂર્વક અને સ્નાન વિગેરે કરાવવાપૂર્વક ભજન કરાવ્યું. ત્યારે તે ગણિકાએ મને કહ્યું : " હે ભાગ્યશાળી! તમારે તમારા ક્યા કામસર અહીં આવવાનું થયું? એમાં કંઈ મારા ચગ્ય હોય તે જરૂર મને કહે.” તે વખતે મેં પણ તેની આગળ મારી પત્નીસંબંધી બધી વિગત જણાવી ત્યારે તે ગણિકાએ વિચાર્યું?” ખરેખર ! આ ભેળો માણસ છે. આ બિચારે સ્ત્રીચરિત્રને જાણતો નથી, એમ વિચારી તે ગણિકાએ મને કહ્યું: “હે સજજન પુરુષ ! તમારી પત્ની ખરાબ આચરણવાળી-૬ શીલ છે.” તે સાંભળી ભલાળા એવા મેં તે ગણિકાને કહ્યું : “હે ગણિકા ! મારી પત્ની જેવી તે જગતમાં કઈ સતી નથી.” -ત્યારે તે એકદમ મૌન થઈ ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust