________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 987 ડીશ” એમ કહીને તે ગણિકા મારી સાથે ઉજ્જયિની. આવવા ચાલી. ત્યારપછી તે ગણિકાના કહ્યા પ્રમાણે હું તેણીને ઉપવનમાં છોડીને હું એકલો જ રાત્રિમાં ગુપ્ત રીતે. ઘેર જઈને તે એક ખૂણામાં સૂઈ ગચો. તે વખતે એક જાર પુરુષ મારા ઘેર આવ્યો. મારી પત્નીએ તેને સત્કાર કરીને પલંગ ઉપર બેસાડો. ત્યારપછી તે મારી પત્ની તે જાર સાથે અનેક પ્રકારના ભેગેને ભેળવીને થાકી ગયેલી સૂઈ ગઈ. તે જાર પણ તેને ખૂબ દઢ રીતે આલિં-- ગન કરીને નિદ્દિત થઈ ગ–સૂઈ ગયે, ત્યારે કે ધાયમાન. થયેલા મેં તે જારને તલવારથી મારી નાખ્યું અને ફરી પાછા હું અંધારામાં તે ઘરના ખૂણામાં નિદિ 1 જ સૂઈ ગયો ડી. વારમાં જ તે મારી પત્ની જાગીને જ્યાં પોતાના જારને મરી ગયો છે એમ જાણું ત્યાં જ ઘરની અંદર જ ખાડે કરીને. તેમાં તેને દાટીને તેના ઉપર પીઠ બનાવી દીધી. - ' હવે સવાર થતાં હું ગુપ્ત રીતે ઘરમાંથી નીકળી તે ગણિકા પાસે ગયે. જઈને સર્વ વૃત્તાંત તે ગણિકાને જણાવવાપૂર્વક કહ્યું : “હે પ્રિયા ! તે જે કહ્યું હતું તે બધું તદ્દન સત્ય જ છે હું મૂર્ખ કે મેં અત્યાર સુધી તે ન. માન્યું. ત્યાર પછી હું તે ગણિકાની સાથે પાછે રાજગૃહ, નગરમાં ગયે અને કેટલાક દિવસે પાછે હું ઘેર આવ્યું. મને ઘેર આવેલે જોઈને ખોટે નેહ બતાવતી તે મારી પત્નીએ મને કહ્યું : “હે સ્વામી! વિદેશમાં ગયેલા તમને આટલા બધા દિવસે કેમ થયા?” કહ્યું : “હે પ્રિયા! તારા માટે કસ્તુરિયા મૃગનું માંસ ાધતા શેાધતાં મને. ઘણા દિવસે લાગ્યા છતાં તે તે ન જ મળ્યું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust