________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ ઉપર ઉપકાર કરીએ. ત્યારે નાનાભાઈએ મોટાભાઈને કહ્યું : " હે મોટાભાઈ! ઉપકાર તે કોઈ મનુષ્ય વિગેરે અહિંસક જી ઉપર કર્યો હોય તો આપણું કલ્યાણ માટે થાય. હિંસક જી ઉપર કરવાથી કંલ્યાણ માટે તે નથી.” એમ કહીને તે નાનભાઈ તે ઝાડ ઉપર ચડી ગયે. - હવે અહી બુદ્ધિ વિનાના મોટાભાઈએ તે સિંહની આંખમાં ચૂર્ણ નાખ્યું એટલે તે સિંહ દિવ્ય ચક્ષુવાળે થઈ ગયે પણ તે ઘણુ દહાડાથી અત્યંત ભૂખ્યો થયેલો હિતે. અત્યંત ભુવા થયેલા તે સિંહે ઉપકારીની પણ અવગણના કરીને તે મોટાભાઈને મારી નાખીને ખાઈ ગયે. - ત્યાર પછી નાનોભાઈ સુખે સુખે પિતાના ઘેર ગયે.. ' સહકથા સમાત , , આમ હે સાધુ ! જેમ તે સિંહે પિતાના ઉપકારીને પણ દુઃખ જ આપ્યું તેમ મારું ઘન લઈ લેતા તમે પણ તેવું જ કર્યું. - સાધુએ કહ્યું: “હે શેઠ! તમે એવું ન બોલે. સાધુઓ તો મેતાર્ય મુનિ જેવા હોય છે. તેના કથાનકને તમે સાંભળો- "; મેતાર્ય મુનિની કથા આ જ જંબુદ્વિપના દક્ષિણામાં રહેલા ભરતક્ષેત્રમાં સાકેતપુર નામનું નગર છે. તેમાં ચંદ્રાવત સક નામને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust