________________ શ્રી મુનિપતિ ચરિત્રમ પડી ગયો તે વખતે લોકેએ મને કહ્યું : " હે ભદ્ર ! તું દુર્ગાદેવીના મંદિરમાં જા, જેથી ત્યાં હું સ્વસ્થ (સાર) થઈ જઈશ.” I હવે દુર્ગાદેવીના મંદિરમાં ગયા ત્યાં તે દેવીએ કહ્યું, “હે મુસાફર ! શું તું આ નગરીના સ્વરૂપને -જાણતો નથી ? આ નગરમાં ઘણું ઓગણીઓ ભૂત, પ્રેત વિગેરે ઘણું રહે છે. તેઓની મેં એ મર્યાદા બાંધી છે કે–જે કોઈ રાતે નગરની બહાર રહે તેને જ તમારે હેરાન કરવો. નગરની અંદર રહેતો હોય તેને હેરાન નહીં કરવા. તેથી આ વૃત્તાંતને નહીં જાણતા તારા પગમાં તે શાકિનીએ પ્રહાર કર્યો છે, છતાં હવે જ્યારે તું મારા મંદિરમાં સહાય-મદદ લેવા માટે આપે જ છે તે હું તને સાજો કરું છું.” એમ કહી તે દેવીએ મારા પગે પિતાને હાથ અડા, તેથી તરત જ હું સાજો થઈ ગયે. હવે ઠંડીથી ખૂબ પીડા પામેલ હું તે વખતે રાતે જ સસરાને ઘેર ગ. મજબૂત રીતે બંધ કરેલું કમાડની આગળ ઊભું રહીને હું ઘરમાં રહેલાં મા-દીકરીની વાત સાંભળવા લાગ્યા . . . . . મારી સાસુએ કહ્યું: “હે પુત્રી ! તેં આજે લાવેલું આ માંસ તે અત્યંત મીઠું છે; તું આ કેનું માંસ લાવેલી ? પુત્રીએ કહ્યું : " હે મા ! આ તારા જમાઈનું માંસ છે, એમ કહીને તેણે બધી જ બનેલી વિગત માતાને કહી. મેં પણ આ બધું સાંભળ્યું અને સાંભળીને જ્ય માસ છે. આ ઉત્રીએ કઈ કહ્યું છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust