________________ 80 શ્રી મુનિ પતિ ચરિત્રમાં તેમની પાસે ત્યાં બેઠે. તેમણે પણ મને ધર્મનો ઉપદેશ. આપે, તે સાંભળી વૈરાગ્ય પામી મેં દીક્ષા લીધી. - આથી જ હે અભયકુમાર, આ રીતે ગૃહસ્થપણામાં અનુભવેલા મહાભય યાદ આવી જતાં મારા વડે હમણાં નિસિહિ”ના સ્થાને 8 મહાભય વર્તાતે” એમ કહે વાઈ ગયું. * સુત્રત મુનિની કથા સમાપ્ત ત્યાર પછી ત્રીજા પહોરે જોયણ નામના મુનિ ગુરુની સેવા કરવા આવ્યા અને સેવા કરીને પાછા આવતા તેમણે ગુરુના કંઠમાં હાર જોઈ ને ભય પામી “અતિભય વતંતે” એ પ્રમાણે બેલતાં તેમને અભયકુમારે પૂર્વના બે મુનિએની જેમ પૂછ્યું અને તેમણે પણ પોતાની બનેલી માખી વાત અભયકુમારની આગળ કહી– જેયણ મુનિની સ્થા માલવદેશમાં ઉજજયિની નગરીની નજીકમાંના કેઈક ગામમાં ધનાઢય અને યુવાન એવો ગુણસુંદર નામને હું કુલપુત્ર રહેતો હતો. ઉજજયિની નગરીમાં રહેતા એક શેઠની કન્યાનું મેં પાણિગ્રહણ કર્યું–કન્યાને હું પરણ્ય. - હવે એક વખત તે કન્યાને લેવા માટે હું હાથમાં તલવાર ધારણ કરીને ઉજજયિની નગરી તરફ ચાલ્યો. માર્ગમાં જતાં જતાં રાત પડતાં સ્મશાનભૂમિમાં રહ્યો. ત્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust