________________ - 78 શ્રી મુનિપતિ ચરિત્રમ્ તને જ હણી નાખીશ.” તે સાંભળીને તે મારી પત્ની મૌન રાખીને મારી આગળ ચાલી. હવે માર્ગમાં ચાલતાં ચાલતાં દુષ્ટ તે મારી ભાર્યાએ -પિતાના વસ્ત્રના ટુકડા ટુકડા કરીને (નિશાની તરીકે) દરેક - સ્થાનમાં નાખ્યા. ત્યાર પછી રાત્રિ પૂરી થતાં તે મારી પત્ની સાથે બીતે બીતે હું વાંશની જાળમાં પેસી ગયે. અહીં પલ્લીપતિ જાગ્યો ત્યારે તે મારી પત્નીને નહીં જોઈને પિતાના સૈન્ય સાથે તેનાં પગલાંને અનુસરે અને નિશાની તરીકે નાખેલા વસ્ત્રના ટૂકડાના અનુસારે મારી પાછળ પાછળ તે વાંશની જાળમાં આવ્યો; અને મને જોઈને રેષ પામેલા તેણે મારે અનેક રીતે તિરસ્કાર કર્યો અને મને તિરસ્કારીને મારા હાથ પગમાં ખીલા ઠેકીને મને ત્યાં જ છોડી દઈને તે પલ્લી પતિ મારી પત્નીને લઈને પિતાના સ્થાને ચાલ્યા ગયે. ' હવે અહીં આવા ભયંકર દુઃખને હું ભોગવતો રહ્યો હતો તેવામાં મારા ભાગ્યબલથી તાાં કેઈક વાંદરે આવી ચડે અને તે વાનર મને જોઈને તુરત મૂચ્છ પામ્યો અને પછીથી સચેતન થયે. ત્યાર પછી તે વાનરે વનમાં જઈને કમલના પડીયામાં પાણી લાવીને તેણે મને પાયું. ત્યાર પછી તે વાનરે હાથપગમાં રહેલી સર્વ ખીલીઓને કાઢીને તે તે સ્થાનેમાં તેણે સંહિણી (ઘા રુઝવનારી) ઔષધિનો લેપ કર્યો. તેથી, તે જ વખતે હું સારા શરીરવાળો - થઈ ગયે. ત્યારપછી તે વાનરે પૂછયું : “હે મહાભાગ્યવંતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust