________________ શ્રી મુનિપતિ ચરિત્રમ અત્યંત રડતી એક સ્ત્રીને અવાજ સાંભળીને હું તે સ્ત્રીની પાસે. ગયે. ત્યાં એક પુરુષને શૂળી ઉપર ચડાવેલ તેને મેં જોયે. તેમજ તેની પાસે જ બેસી રુદન કરતી તે સ્ત્રીને પણ મેં ઈ. મેં તે સ્ત્રીને પૂછ્યું: “હે ભાગ્યશાલિની! તું કેમ રડે. છે?તે ઓએ કહ્યું: “હે સુંદર પુરુષ! આ શૈલી ઉપર ચડાવાય પુરુષ મ રે ભર્તાર છે. રાજપુએ વગર કારણે આ ભર્તારને શૂળી ઉપર ચડાવી દીધો છે. હું તેના માટે જનલાવેલ છું; પરંતુ ઊંચે રહેલા હોવાથી તેમને જમાડવાને હું અસમર્થ છું. તે સાંભળી મેં કહ્યું: “તો તું મારા ખભા. ઉપર ચડીને તેને ભેજન કરાવ” તેથી તે એકદમ મારા ખભા ઉપર ચડી ગઈ અને તેણીએ મને કહ્યું કે હવે તમારે. ઊંચે જેવું નહીં. એટલામાં ક્ષણવારમાં તો મેં “બચ બચ” એ. પ્રમાણે તેણીના મોંઢામાંથી નીકળતો શબ્દ સાંભળે અને મારા ખભા ઉપર પણ નાના નાના માંસનાં ટુકડા પડવા લાગ્યા, તેથી ભય પામેલા મેં જેટલામાં ઊંચે જોયું તેટ-- લામાં તો છરીથી તે પુરુષના માંસના ટુકડાઓને તેડતી. અને ખાતી તે શાકિનીને મેં જોઈ તે જ વખતે મેં તો તેને એકદમ નીચે નાખી દઈને ત્યાંથી નગર તરફ દેડવા. માંડ્યું. તે સ્ત્રી પણ મારી પાછળ દોડવા લાગી અને દર-.. વાજાની પાસે પહોંચી ગયેલા મારી જાંઘમાંથી તે સ્ત્રીએ માંસનો પિંડ ગ્રહણ કર્યો ત્યારપછી તે પાછી ફરી. અને હું તો તે વેદનાથી ત્યાં જ બૂમ પાડતો દરવાજમાં જ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust