________________ શ્રી મુનિપતિ ચરિત્રમ. માતા ત્યાં જ મરણ ને શરણ થઈ. આમ, તે બંનેને કોલાહલ સાંભળી અમે બંને ભાઈઓ ત્યાં આવ્યા. અનર્થના કારણભૂત તે જ નિધાનને જોઈને તે નિધાન અમારી બહેનને આપી દઈને અમે બંને ભાઈઓએ વૈરાગ્ય પામી ગુરુ ભગવંત પાસે દીક્ષા લીધી. ' આ બધી પિતાની વિતક કહ્યા પછી શિવ મુનિએ કહ્યું : “હે અભયકુમાર ! આમ ગૃહસ્થપણામાં અનુભલે ભય આજે મને યાદ આવી ગએ, તેથી નિસિદ્ધિના સ્થાને “ભયં વર્તતે એવું મારાથી બેલાઈ જવાયું. “નિસિલિના સ્થાને ભયંવર્તતે 1 બોલાઈ જવાયું તેના ઉપરની શિવ અને દત્તની કથા સમાપ્ત. ત્યાર પછી બીજા પહેરે સુત્રત સાધુ ગુરુની વૈયાવચ્ચ કરીને ગુરુના કંઠમાં હાર જેઈને આવ્યા અને મહાભયં વતતે " (મહાભય છે) એમ બોલતા પોતાના સ્થાનમાં આવ્યા .. તે સાંભળીને અભયકુમારે પૂછયું : “હે સાધુ ભગવંત! તમને પણ મહાભય કયાંથી આવ્યું ?" ત્યારે તે સુવ્રત સાધુ પણ ગૃહસ્થપણામાં મહાભયને લગતી વાર્તા કહે છે - - “નિસિહિ” ના સ્થાને 8 મહાભયં વતતે " લાયું તે સંબંધી– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust