________________ સુક છે અને તે પ્રસાર મજબુત શ્રી મુનિપતિ ચરિત્રમ 75. શ્રી સુવતમુનિની કથા અંગ દેશમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તે દેશના સંગ્રામ નામનું એક ગામ હતું તે ગામમાં સુવ્રત નામને એક ખેડૂત-કણબી વસતો હતો. તે સુવ્રત તે જ હું અને તે હું ધનવાન હતા, લોકોને પ્રિય હતો અને દયાળુ હતું. મારે પ્રિયમિત્રા નામની પત્ની હતી; પરંતુ, તે ઈચ્છા પ્રમાણે ફરનારી વ્યભિચારિણી–બીજા જ પુરુષમાં આસક્ત હતી, પરપુરુષ લંપટ હતી. હવે એક વખત એ ગામમાં ચોરોની ધાડ પડી અને તે ચરેએ આખા ગામને લૂંટી લીધું અને હું તો ભયથી આકૂળ વ્યાકૂળ થયેલે નાસીને કોઈ ગુપ્ત સ્થાનમાં ગુપ્ત રીતે રહી ગયે. એટલા માં મારી પત્ની વસ્ત્રાભૂષણ પહેરીને ઘરના આંગણામાં ઊભેલી હતી ત્યાં એરોએ આવીને મારા ઘરને લૂંટી લીધું ત્યારે મારી પત્નીએ તેઓને કહ્યું : “હે ચોરે! તમે મને લઈ જાએ.. હું તમારી સાથે આવીશ” ત્યારે તે ચરે મારી તે પત્નીને લઈ ગયા અને તેમના આગેવાન પલ્લી પતિને સોંપી. પલ્લી પતિએ મારી તે પત્નીને પોતાની સ્ત્રી બનાવી, ચોરે ગયા પછી ગામના બધા લેકે ત્યાં ભેગા થયા. ત્યાં આવેલા મેં પણ તે વખતે જાણ્યું કે મારી પત્નીને ચેરે લઈ ગયા છે; તે હું એને જલદી પાછી વાળું એવો નિશ્ચય કરીને હું ચોરેની પલ્લી-નિવાસરથાનમાં ગ; અને રાત પડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust